________________
ષોડશક પ્રકરણ - ૧૬ . तस्माद्यथोक्तमेतत् त्रितयं जीव-कर्म-तथाभव्यत्वरूपं नियमेन-नियोगेन धीधनैबुद्धिधनैः पुंभिः-पुरुषैः भवभवविगमनिबन्धनं-संसारमोक्षकारणम् आलोच्यंसम्यग्भावनीयं शान्तचेतोभिः-अरक्तद्विष्टचित्तैः ॥११॥
ऐदम्पर्य शुद्ध्यति, यत्रासावागमः सुपरिशुद्धः । तदभावे तद्देशः, कश्चित्स्यादन्यथाग्रहणात् ॥१२॥
: વિવરમઃ ननु चागमप्रामाण्यमवलम्बमानैः पुरुषाद्वैतं ज्ञानाद्वैतं च यदेष्यते तदा को दोष इत्याहऐदम्पर्यमित्यादि।
ऐदम्पर्यं-तात्पर्य पूर्वोक्तं शुद्धयति-स्फुटीभवति यत्र-आगमे असौ आगमः सुपरिशुद्धः-प्रमाणभूतः, तदभावे-ऐदम्पर्य-शुद्ध्यभावे तद्देश:- परिशुद्धागमैकदेशः कश्चिदन्य आगमः स्यात्, न तु मूलागम एव, अन्यथाग्रहणाद्, मूलागमैकदेशस्य सतो विषयस्यान्यथाप्रतिपत्तेर्यतः समतामवलम्बमानास्तेऽपि तथेच्छन्ति ॥१२॥
: યોલિપિ : ननु चागमप्रामाण्यमवलम्बमानैः पुरुषाद्वैतं ज्ञानाद्वैतं वा यदेष्यते तदा को दोष आगमानुसारेणैव युक्तिप्रवर्तनस्य न्याय्यत्वादत आह-ऐदम्पर्यमित्यादि। સંસાર, મોક્ષ વગેરેનાં પ્રતિપાદક વચનો પણ મળે છે. તેથી એમનાં આગમો મૂળ-આગમ નથી. પ્રમાણભૂત શુદ્ધ આગમ નથી. તેથી એ આગમના આધારે પુરુષાદ્વૈત કે જ્ઞાનાદ્વૈત જેવી માન્યતાઓ નિર્દોષ નહીં પણ દોષરૂપ છે. ૧૨.
મૂળાગમના (જૈનાગમના) એક અંશરૂપ, તાત્પર્યશુદ્ધિ વગરના અને તત્ત્વને અન્યથા સ્વરૂપે ગ્રહણ કરનારાં અન્ય ધર્મનાં શાસ્ત્રો ઉપર દ્વેષ ન કરવો પરંતુ પ્રયત્નપૂર્વક એના અભિધેયની, શેયવિષયની ગવેષણા કરવી, તપાસ કરવી. ગુણગ્રહણ – રસિક આત્માઓ પર વચનની અસંગતિ દૂર કરવામાં તત્પર હોય છે. તેથી ઈતરશાસ્ત્રોના અર્થની અસંગતિ દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મૂળ આગમની સાથે અન્યશાસ્ત્રોનાં વચનની એકવાક્યતા મળે તો મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. તેમ કરવાથી સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું એ મિથ્યાશ્રુત પણ સમ્યકત બની જાય છે. અન્યશાસ્ત્રોમાં, જૈનશાસ્ત્રોનાં તત્ત્વથી વિપરીત તત્ત્વ માનવામાં આવ્યું હોય તો તેને પ્રમાણભૂત કે સત્તત્ત્વ માનવાનું નથી, પણ તેમાં જે મૂળાગમને અનુસરતું તત્ત્વ હોય તેને જ પ્રમાણભૂત અને સત્ માનવાનું છે. ૧૩. આ મૂળ જૈનાગમોના એક અંશરૂપ અન્ય ધર્મનાં શાસ્ત્રો ઉપર દ્વેષ ન કરવાનું કહ્યું એનું કારણ એ છે કે, જિજ્ઞાસુઓએ તત્ત્વમાં પ્રવૃત્તિ કરવાનાં આઠ અંગો છે અર્થાત્ આઠ પ્રકાર છે. તેમાંનો પહેલો પ્રકાર અદ્વેષ છે. અદ્વેષપૂર્વક તત્ત્વની પ્રવૃત્તિ કરાય તો જ તત્ત્વ જાણી શકાય.
તત્ત્વપ્રવૃત્તિનાં આઠ અંગ આ પ્રમાણે છે : (૧) અષઃ તત્ત્વ ઉપરની અપ્રીતિનો ત્યાગ.