________________
ષોડશક પ્રકરણ - ૧૧
९१४) निदर्शयन्नाह-एवमित्यादि।
एवं-उक्तनीत्यापशुत्वं-अज्ञत्वं तस्यविगमः-अपगमः सर्वथा निवृत्तिः, दुःखानामन्तो दुःखान्तो भूतानां-पृथिव्यादीनां विगम-आत्यन्तिको वियोग इत्यादि-एवं प्रभृति, अन्यदपि तन्त्रसिद्धं-पूर्वोक्तं सर्व-निरवशेष अवस्थान्तरेऽविद्यारहितावस्थाविशेषेअत्रैव, परतत्त्वरूपे युज्यते, नान्यत्रेति ॥४॥
: योगदीपिका : अस्यां वस्तुसत्यामवस्थायां तन्त्रातरोक्तं सम्भवित्वेन दर्शयन्नाह-एवमित्यादि ।
एवमुक्तनीत्या पशुत्वं अज्ञत्वं तस्य विगमोऽपुनर्भावेन नाशः । दुःखानामन्तः । भूतानां-पृथिव्यादीनां विगम आत्यन्तिको वियोग इत्यादि, अन्यदपि उक्तावशिष्टमपि तन्त्रसिद्धं तत्तत्समयप्रसिद्धसर्वं निरवशेष अवस्थान्तरे-दोषरहितशुद्धगुणावस्थारूपेअत्रैव परतत्त्वस्वरूपे युज्यते, नान्यत्र ॥४॥
परिणामिन्यात्मनि सति तत्तद्-ध्वनिवाच्यमेतदखिलं स्यात् । अर्थान्तरे च तत्त्वेऽविद्यादौ वस्तुसत्येव ॥५॥
: विवरणम् : एतच्च सर्वमपि तन्त्रान्तरसिद्धं यथाविधे वस्तुतत्त्वे सति युज्यते तथाविधमुपदर्शयितुमाह - परिणामिनीत्यादि।
(५) दुपात : हुमोनो अंत मेटले दु:मोनो सर्वथा नाश. (૬) ભૂતવિગમઃ પૃથ્વી આદિ પાંચ ભૂતોનો પણ સંપૂર્ણ વિયોગ, એને ભૂતનિગમ કહેવાય
ઈતરદર્શનકારોએ માનેલાં આ નામો ઉપરાંત દોષરહિત અને શુદ્ધ ગુણની અવસ્થારૂપ બીજું પણ માનેલું સઘળુંય આ પરતત્ત્વની અવસ્થામાં જ ઘટે છે, બીજી અવસ્થામાં ન ઘટે. ૪.
અવિદ્યારહિત અવસ્થા, તથતા, વૈશેષિક ગુણરહિત પુરુષ, પશુત્વવિગમ, દુઃખાત્ત, ભૂતનિગમ, આ બધું જે કાંઈ અન્ય ધર્મોના શાસ્ત્રગ્રંથોમાં મોક્ષાવસ્થા તરીકે વર્ણવ્યું છે, એ બધું આત્મા વગેરે તત્ત્વોને કેવાં સ્વરૂપવાળાં માનવાથી ઘટે તે હવે બતાવે છે.
(૧) આ વિશ્વમાં જેટલા મુક્તિવાદી એટલે કે મોક્ષને માનનારા ધર્મો છે તે બધા આત્માને તો માટે જ છે. આત્માની માન્યતામાં – સ્વીકારમાં કોઈને કાંઈ જ મતભેદ નથી. ચૈતન્યસ્વરૂપ અને મૃત્યુ પછી પરલોકમાં જનારા આત્માને બધા જ દર્શનકારો માને છે. પરંતુ કેટલાક આત્માને એકાંતે નિત્ય માને છે, તો કેટલાક એકાંતે અનિત્ય માને છે. આ રીતે મતભેદ આત્માના સ્વરૂપની માન્યતામાં જ છે. ___ वात, मनुष्याति... पापj, युवानी, वृद्धप वगैरे अन्य अन्य अवस्थामान પામવા છતાં એ દરેક અવસ્થામાં આત્મા અન્વયી છે એટલે કે માળામાં પરોવાયેલા દોરાની જેમ