________________
ષોડશક પ્રક્રણ - ૧૬
२१) पुरुष अस्यामेव अवस्थायां भवति तत्त्वेन-परमार्थेन । तेनाखण्डशुद्धज्ञानसुखाद्यन्वय्यात्मद्रव्यरूपा अपि अशुद्धज्ञानाद्यभावरूपा मुक्तिः सिद्धा, न तु सर्वथाऽभावरूपा बौद्धाभिमता, विध्यातदीपेन कल्पस्य सर्वथातुच्छरूपस्यात्मनो, हन्तेति प्रत्यवधारणे जात्यन्तरस्य-दोषवतः सतोऽदोषवत्त्वस्याप्राप्तेः।
न हि खरविषाणादिवत्तुच्छरूपतामापन्नो विद्यारहितावस्थां वस्तुसती भजत इति जात्यन्तराप्राप्तिः । न च स्वाऽभावार्थं कस्यचित्प्रवृत्तिः सम्भवतीति पुरुषार्थत्त्वादन्वय्यात्मद्रव्यस्योक्तावस्थैव मुक्तिर्घटते।
एतेन सर्वथा सन्तानोच्छेद इत्येकेषां बौद्धानां, शुद्धक्षणोत्पाद इत्यन्येषां च मतं निरस्तं भवति, अनन्वितशुद्धक्षणानां मुक्तित्त्वेऽन्यान्यमुक्ति चित्तशुद्धक्षणसाङ्कर्यप्रसङ्गात् ।
वैशेषिकगुणरहित इति वाग्भङ्या कथञ्चिन्निर्गुणमुक्तिपक्ष आदृतः, सर्वथा निर्गुणमुक्तिपक्षस्तु वेदान्त्यादीनामपास्तः ॥३॥
एवं पशुत्व-विगमो, दुःखान्तो भूतविगम इत्यादि। अन्यदपि तन्त्रसिद्धं, सर्वमवस्थान्तरेऽत्रैव ॥४॥
:विवरणम् : एवं बौद्धमतनिरासं प्रतिपाद्य वस्तु-सत्यामवस्थायां तन्त्रान्तरोक्तं सम्भवित्वेन દીવા જેવી મુક્તિ માનવામાં ઘટી ન શકે. ગધેડાનાં શિંગડાંની જેમ કે આકાશપુષ્પની જેમ આત્મા તુચ્છરૂપતાને પામ્યા પછી એ વાસ્તવિક અવિદ્યારહિત અવસ્થા ન કહેવાય અને કાલ્પનિક અવિદ્યારૂપ અવસ્થા માનવાનો કોઈ અર્થ નથી. પોતાનું અસ્તિત્વ મિટાવી દેવા કોઈ પ્રવૃત્તિ થતી नथी.
કેટલાક બૌદ્ધો સર્વથા સંતાન ઉચ્છેદરૂપ અને બીજા કેટલાંક બૌદ્ધો શુદ્ધક્ષણોત્પત્તિરૂપ મુક્તિ માને છે. એ બે પ્રકારની મુક્તિ પણ ઘટી શકતી નથી.
પહેલા પ્રકારની માન્યતામાં આત્માનો સર્વથા નાશ માનવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય છે કે પોતાના નાશ માટે કોણ પ્રયત્ન કરે? અને બીજા પ્રકારની માન્યતામાં માળામાં દોરા જેવા અન્વયી આત્મદ્રવ્ય વિનાની શુદ્ધ ક્ષણ રૂપ મુક્તિ માનવામાં એકબીજાની મુક્તિનો શંભુ મેળો थाय छे.
જેમણે બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન વગેરે વૈશેષિક ગુણરહિત અવસ્થાને મોક્ષ કહ્યો એમાં પણ કથંચિત્ નિર્ગુણમુક્તિના પક્ષનો સ્વીકાર થઈ શકે પણ વેદાંતીઓએ માનેલી સર્વથા નિર્ગુણ મુક્તિનો પક્ષ ઊડી જાય છે. ૩.
(૪) પશુત્વવિગમ: પશુત્વ એટલે અજ્ઞાનપણું. ફરીથી અજ્ઞાનપણું ન આવે એ રીતે એનો नाश मे पशुत्पविराम. (शैक्शन)