________________
॥अथ षोडशः समरसापत्त्यधिकारः ॥ एतद् दृष्ट्वा तत्त्वं परममनेनैव समरसापत्तिः। सञ्जायतेऽस्य परमा, परमानन्द इति यामाहुः ॥१॥
:विवरणम् : एवं परतत्त्वमभिधाय तद्दर्शनानन्तरं यद्भवति तदाह - एतदित्यादि।
एतत् प्रस्तुतं दृष्ट्वा-अवलोक्यतत्त्वं परमं परतत्त्वमित्यर्थः,अनेन-एवमुक्तस्वरूपेण समरसापत्तिः-समतापत्तिः सञ्जायते-सम्भवति अस्य- द्रष्टः केवलिनः परमा-प्रधाना, परमानन्द इति यामाहुः-यां समरसापत्तिं परमानन्द इत्यनेन शब्देन ब्रुवते वेदान्तवादिनः, सा सञ्जायत इति ॥१॥
: योगदीपिका : एवं परतत्त्वमभिधाय तदर्शनान्तरं यद्भवति तदाह-एतदित्यादि।
एतत्-प्रस्तुतं परमतत्त्वं दृष्ट्वाऽनेनैव-परतत्त्वेन समरसापत्तिरेकता सञ्जायते अस्य-द्रष्टुः के वलिनः परमा-प्रधाना परमानन्द इति यां समरसापत्तिं आहुर्वेदान्तवादिनः ॥१॥
सैषाऽविद्यारहिताऽवस्था परमात्मशब्दवाच्येति । एषैव च विज्ञेया, रागादि-विवर्जिता तथता ॥२॥
:विवरणम् : परतत्त्वस्यैव शब्दान्तराभिधेयतामाह-सैषेत्यादि ।
૧૬ – સમરસપત્તિ ષોડાઇ પંદરમા ષોડશકમાં પરતત્ત્વનું ભવ્યસ્વરૂપ કહ્યું. હવે આ સોળમા ષોડશકમાં એ પરતત્ત્વનાં દર્શન પછી શું થાય છે, તે કહે છે. - નિરાલંબનધ્યાન પૂર્ણ થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિની સાથે જ પરતત્ત્વને સાક્ષાત્ જોયા પછી પરતત્ત્વ સાથે સમરસાપત્તિ-સમતાપત્તિ પ્રાપ્ત થાય છે. અર્થાતુ પરતત્ત્વ એટલે કે સિદ્ધભગવંતના શુદ્ધ સ્વરૂપ જેવું જ પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ દેખાય છે. વેદાંત દર્શનવાળા આ સમરસાપત્તિને પરમાનંદ કહે છે, પરમાનંદ એવું નામ રાખે છે. ૧.
પરતત્ત્વરૂપ આ અવસ્થાનો બીજા બીજા દર્શનકારો જે નામોથી ઉલ્લેખ કરે છે, હવે તે નામોનો નિર્દેશ કરવામાં આવે છે.
(૧) અવિદ્યારહિત અવસ્થાઃ આપણે બને પરતત્ત્વ અવસ્થા કહીએ છીએ અને અન્યધર્મનાં વેદાંત શાસ્ત્રોમાં અવિદ્યારહિત અવસ્થા કહેવાય છે અને એ અવસ્થાનું પરમાત્મશબ્દથી સંબોધન थाय छे.(अविधामशान)