________________
(२०)
ષોડશક પ્રકરણ - ૧૫
: योगदीपिका : कः पुनरनालम्बनयोगः, कियन्तं च कालं भवतीत्याह-सामर्थ्येत्यादि । सामर्थ्ययोगतः
शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः ।
शक्तयुदेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥ इत्येवमुक्तलक्षणात् क्षपकश्रेणीद्वितीयापूर्वकरणभाविनः सकाशात् या तत्र परतत्त्वे दिदृक्षा-द्रष्टुमिच्छा, इति-एवंस्वरूपाऽसङ्गा निरभिष्वङ्गा सक्तिरनवरतप्रवृत्तिस्तयाख्यापरिपूर्णा सा परमात्मविषयदर्शनेच्छा अनालम्बनयोगः प्रोक्तः तद्वेदिभिः, तस्य परतत्त्वस्यादर्शनमनुपलम्भस्तद् यावत्, परमात्मस्वरूपदर्शने तु केवलज्ञानेऽनालम्बनयोगो न भवति, दृष्टस्य तस्य तदालम्बनीभावात् ॥८॥
तत्राप्रतिष्ठिताऽयं, यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु, तेनानालम्बनो गीतः ॥९॥
: विवरणम् : कथं पुनरनालम्बनोऽयमित्याह-तत्रेत्यादि ।
तत्र-परतत्त्वेअप्रतिष्ठितः-अलब्धप्रतिष्ठितः अयं-अनालम्बनोयतो-यस्मात् प्रवृत्तश्च ध्यानरूपेण तत्त्वतो-वस्तुतस्तत्र परतत्त्वे सर्वोत्तमानुजः खलु सर्वोत्तमस्य योगस्यानुजःप्रागनन्तरवर्ती तेन-कारणेन अनालम्बनो गीतः कथितः ॥९॥
: योगदीपिका : परतत्त्वदिदृक्षाया अनालम्बनयोगत्त्वे उपपत्तिमाह-तत्रेत्यादि ।
तत्र-परतत्त्वेअप्रतिष्ठितो-अलब्धप्रतिष्ठोऽयं परमात्मदिदृक्षाख्यो योगो, यतो-यस्मात् प्रवृत्तश्च ध्यानरूपेण तत्त्वतो-वस्तुतस्तत्र-परतत्त्वे तदाभिमुख्याप्रच्यवात् सर्वोत्तमस्य
પ્રશ્ન : પરતત્ત્વના દર્શનની ઈચ્છાવાળું આ ધ્યાન, નિરાલંબનધ્યાન કઈ રીતે?
ઉત્તર : આ ધ્યાન નિરાલંબનધ્યાન એટલા માટે છે કે – પરતત્ત્વના દર્શનની ઈચ્છાથી આ ધ્યાન શરૂ કર્યું છે પણ હજું પરતત્ત્વનું દર્શન થયું નથી. આ ધ્યાનના બળે કેવળજ્ઞાન થયા પછી જ પરતત્ત્વનું સાક્ષાત દર્શન થવાનું છે. એ ન થાય ત્યાં સુધી આ ધ્યાનમાં કોઈ આલંબન નહોતું માટે નિરાલંબન ધ્યાન કહેવાય.
પ્રશ્ન: તો પછી અપરતત્ત્વના દર્શનના ઉદ્દેશથી શરૂ કરેલું ધ્યાન પણ જ્યાં સુધી અપરતત્ત્વનું દર્શન ન થાય ત્યાં સુધી એને નિરાલંબનધ્યાન કહેવું જોઈએ અને જો અપરતત્ત્વનું દર્શન થયું છે, એમ કહો તો ધ્યાન કરવાનું શું પ્રયોજન?
ઉત્તર : એ અપરતત્ત્વના ધ્યાનમાં પ્રતિમા વગેરેનું કે સમવસરણમાં રહેલા જિનેન્દ્રના