________________
ષોડશક પ્રકરણ - ૧૩. इत्याचार्यश्रीमद्यशोभद्रसूरिकृतषोडशाधिकारविवरणे त्रयोदशोऽधिकारः ॥
: योगदीपिका : अस्यैव सर्वस्यादेयतामुपदर्शयन्नाह-एतस्मिन्नित्यादि ।
एतस्मिन् खलु-अस्मिन्नेव-प्रागुक्ते सिद्धान्तकथादौ यत्न-आदरो विदुषा-सुधिया सम्यक्-समीचीनः सदैव कर्त्तव्य,आमूलमभिव्याप्त्या कारणमिदं सिद्धान्तकथादि परमंप्रधानं सर्वस्य हि यतो योगमार्गस्य ॥१६॥ .
इति न्यायविशारदमहोपाध्यायश्रीमद्यशोविजयगणिप्रणीत 'योगदीपिका' व्याख्यायां त्रयोदशोऽधिकारः ॥
॥इति साधुसच्चेष्टाधिकारः ॥ દુષ્કૃત અને સુકૃતોના કારણે અને એના ફળદ્વારા કરવી. તે સિદ્ધાંતકથાદિ ચાર વાતોનો વિચાર વિદ્વાનોએ સારી રીતે કરવો જોઈએ. એ ગુરુવિનયનું પ્રધાન મૂળ છે, એટલું જ નહિ. સમગ્ર યોગમાર્ગનું પણ મૂળ છે. મોક્ષસાધક સર્વયોગોનું મૂળ छ. १५-१६.
तर षोडश सभात.......