Book Title: Shodshak Prakaran
Author(s): Mitranandsuri, Bhavyadarshanvijay
Publisher: Padmavijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 204
________________ ષોડશક પ્રકરણ - ૧૪ तदनाद्रियमाणस्य तदुपयोगाभावेन इतरासक्तचित्तवृत्तेः सदोषा। न हि शास्त्रोक्तयोरनुष्ठानयोरयं विशेषोऽस्ति यद् एकमादरणीयमन्यत्तु नेति ॥९॥ रुजि निजजात्युच्छेदात् करणमपि हि नेष्टसिद्धये नियमात् । अस्येत्यननुष्ठानं, तेनैतद् वन्ध्यफलमेव ॥१०॥ :विवरणम् : रुजीत्यादि । जि-रोगे चित्तदोषे सति निजजात्युच्छेदात्-स्वकीयसामान्योच्छेदात् सम्यगनुष्ठानजात्युच्छेदादित्यर्थः [०दादिति योऽर्थः] । करणमपि हि-सम्पादनमपि हि नेष्टसिद्धये-नाभिमतफलनिष्पत्तयेनियमाद्-नियमेन अस्य-प्रस्तुतस्यार्थस्यइत्यननुष्ठानंइति हेतोरननुष्ठानम् अकरणं तेन-कारणेन एतत् करणं वन्थ्यफलमेव इष्टफलाभावात् । इयं हि रुग् भङ्गरूपा पीडारूपा वाऽनुष्ठानजातेरुच्छेदकरणद्वारेण सर्वानुष्ठानानां वन्ध्यफलत्वापादनाय प्रभवति, तेन सदोषा विवेकिना परिहर्तव्येति दर्शिता ॥१०॥ : योगदीपिका : रुजीत्यादि।रुजि-रोगे चित्तदोषे सति निजजाते:-अनुष्ठानसामान्यस्योच्छेदात्करणमपि ह्यस्य प्रस्तुतार्थस्य नियमाद्, नेष्टसिद्धये-नाभिमतसम्पादनाय, इति हेतोः अनुष्ठानं-अकरणं तेन-कारणेन एतत् करणं वन्थ्यफलमेव इष्टफलाभावात् । इयं हि रुग् भङ्गरूपा पीडारूपा वा अनुष्ठानजात्युच्छेदकत्वात् सर्वकृतानुष्ठानवन्ध्यत्वापादिकेति विवेकिना परिहर्तव्या । अथ भङ्गरूपायाः पीडारूपाया वा रुजः शक्तौ सत्यामपरिहारः पुरुषस्य स्वतन्त्रं दोषान्तरं, तत्र अव्यापृतानामनुष्ठानानां तु कोऽपराध इति चेद्, न, यदनुष्ठानव्यासङ्गेन पुरुषस्य रुक्परिहारोपायानुपयोगस्तत्र रुग्दोषस्य न्यायप्राप्तत्वात् ॥१०॥ आसङ्गेऽप्यविधानादसङ्गसक्त्युचितमित्यफलमेतत् । भवतीष्टफलदमुच्चैस्तदप्यसङ्गं यतः परमम् ॥११॥ (૬) અન્યમુદ્ ઃ જે ધર્મક્રિયા ચાલતી હોય તેમાં જ ચિત્તની સ્થિરતા રહેવાને બદલે, બીજી ધર્મપ્રવૃત્તિમાં ચિત્તનું ખેંચાણ, બીજી ક્રિયામાં આનંદ અને આદર, આનું નામ અન્યમુદ્દોષ. ચાલુ ક્રિયાને છોડીને અન્ય ક્રિયામાં ચિત્તના ખેંચાણથી ચાલુ ક્રિયા પ્રત્યે અનાદર સૂચિત થાય છે. આ અનાદર ધર્મમાં વિઘ્નરૂપ છે, સર્વ અનર્થનો હેતુ છે. ચાલુ ક્રિયામાં થોડો પણ અનાદર એ દુઃખે કરીને અંત આવે એવા સંસારનો સર્જક છે. આ અનાદરને અંગારાના વરસાદની ઉપમા આપવામાં આવી છે. એથી ધર્મક્રિયામાં અત્યંત જરૂરી પ્રમોદભાવ - હર્ષોલ્લાસ બળીને ભસ્મ થાય છે. એ મોટું નુકસાન છે. ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરે બીજાં અનુષ્ઠાનો ભલે ગમે તેટલાં સુંદર અને શાસ્ત્રોક્ત ચાલતાં હોય પરંતુ ચાલું અનુષ્ઠાનના આદરના ભોગે, બીજા અનુષ્ઠાનમાં રસ લેવો એ વીતરાગપરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ હોવાથી શુભભાવ સ્વરૂપ નથી. ૯.

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242