________________
ષોડશક પ્રણ - ૧૪ दुःसहत्वात्तथा ।त्यागायोचितं-योग्य-अप्रशान्तवाहितादोषविषमिश्रितत्वाद्एतत्तु-एतत्पुनः करणं स्वसमयेऽपि स्वसिद्धान्तेऽपि मतम्-अभीष्टम् । अत एव गृहीतदीक्षस्य सर्वथा मूलोत्तरगुणनिर्वाहणाभावे विधिना सुश्रावकाचारग्रहणमुपदर्श्यते (उपदिश्यते, प्रत्यन्तरे) । अत्यागं कथञ्चिदुपादेयत्वात् त्यागोचितं च सदोषत्वादिति व्याख्यायांतु भावविशेषकृतगुणदोषतुल्यभावो द्रष्टव्य इत्थमेव संविग्नपाक्षिकादिव्यवस्थासिद्धेरिति दिग् ॥७॥
भ्रान्तौ विभ्रमयोगान्न हि संस्कारः कृतेतरादिगतः। तदभावे तत्करणं, प्रक्रान्तविरोध्यनिष्टफलम् ॥८॥
:विवरणम् : भ्रान्तावित्यादि । भ्रान्तौ चित्तदोषे सति विभ्रमयोगाद्-मनोविभ्रमसम्बन्धाद् न हि संस्कारो-नैव वासनाविशेषः कृतेतरादिगत:-'इदं मया कृतमितरदकृतम्' आदिशब्दादिदं मयोच्चरितमिदमनुच्चरितम् एतद्गत:-एतद्विषयः, न हि मनोविभ्रमे कृतेतरादिसंस्कारो भवति, तदभावे-संस्काराभावे तत्करणं-तस्य प्रस्तुतस्य योगस्य करणं प्रक्रान्तविरोधिप्रस्तुतयोगविरोधि अनिष्टफलं-इष्टफल-रहितम् ॥८॥
: योगदीपिका : भ्रान्तावित्यादि । भ्रान्तौ चित्तदोषे सति विभ्रमस्य मनोवैकल्यस्य योगात्सम्बन्धान् न हि-नैव संस्कारो वासनाविशेषः कृतेतरादिगत:-'इदं मया कृतमितरदकृतम्' आदिशब्दाद् 'इदं मयोच्चरितमिदमनुच्चरितम्' एतद्गतःएतद्विषयः, विपरीतसंस्कारेण सत्य-संस्कारनाशात् । तदभावे कृतेतरादिसंस्काराभावे तस्य प्रस्तुतस्य योगस्य करणं-प्रक्रान्तस्य योगस्य विरोध्यनिष्टफलं-इष्टफलरहितं कृतेतरादिसङ्कलनसहितक्रियाया एवेष्टफलहेतुत्वात्।
अथ यत्रोपेक्षयैव कृताकृतसंस्काराभावो न तु भ्रान्त्या, तत्र कोऽयं दोष इति चेद् न, भ्रान्तेरुपेक्षाया अप्युपलक्षणत्वात् ॥८॥ ન હોવા છતાં ચિત્તની અસ્વસ્થતાને કારણે ધર્મક્રિયામાં શુભઅધ્યવસાયરૂપ ફળ જન્મી શકતું નથી. એનું પરિણામ એ આવે છે કે – કાં તો ક્રિયાનો સર્વથા ત્યાગ કરી દેવાય અથવા લોકલજ્જાથી ક્રિયાઓ થાય. દીક્ષા લીધા પછી કોઈને એવું બને કે દીક્ષાની ઉપાદેયતા સમજવા છતાં મોહનીયકર્મના ઉદયે કે રોગ-અશક્તિ આદિના કારણે ચારિત્રમાં દોષો લાગે છે. એવા સંયોગોમાં ઉત્થાનદોષ ઊભો થાય છે.
લોકનિંદાના ભયથી દીક્ષાનો ત્યાગ કરી શકતો નથી. પરંતુ ત્યાગને યોગ્ય બને છે. એ પોતે સમજે છે કે આ સ્થિતિમાં મારામાં સાધુપણું કહી શકાય નહિ. તેથી એ સંવિગ્નપાક્ષિકનું જીવન જીવે છે. એ સંવેગી સાધુનો પક્ષપાતી બને છે. પોતે વંદન કરે છે, પણ બીજાનું વંદન લેતો નથી.