________________
ષોડશક પ્રકરણ - ૧૪ तदनाद्रियमाणस्य तदुपयोगाभावेन इतरासक्तचित्तवृत्तेः सदोषा। न हि शास्त्रोक्तयोरनुष्ठानयोरयं विशेषोऽस्ति यद् एकमादरणीयमन्यत्तु नेति ॥९॥
रुजि निजजात्युच्छेदात् करणमपि हि नेष्टसिद्धये नियमात् । अस्येत्यननुष्ठानं, तेनैतद् वन्ध्यफलमेव ॥१०॥
:विवरणम् : रुजीत्यादि । जि-रोगे चित्तदोषे सति निजजात्युच्छेदात्-स्वकीयसामान्योच्छेदात् सम्यगनुष्ठानजात्युच्छेदादित्यर्थः [०दादिति योऽर्थः] । करणमपि हि-सम्पादनमपि हि नेष्टसिद्धये-नाभिमतफलनिष्पत्तयेनियमाद्-नियमेन अस्य-प्रस्तुतस्यार्थस्यइत्यननुष्ठानंइति हेतोरननुष्ठानम् अकरणं तेन-कारणेन एतत् करणं वन्थ्यफलमेव इष्टफलाभावात् । इयं हि रुग् भङ्गरूपा पीडारूपा वाऽनुष्ठानजातेरुच्छेदकरणद्वारेण सर्वानुष्ठानानां वन्ध्यफलत्वापादनाय प्रभवति, तेन सदोषा विवेकिना परिहर्तव्येति दर्शिता ॥१०॥
: योगदीपिका : रुजीत्यादि।रुजि-रोगे चित्तदोषे सति निजजाते:-अनुष्ठानसामान्यस्योच्छेदात्करणमपि ह्यस्य प्रस्तुतार्थस्य नियमाद्, नेष्टसिद्धये-नाभिमतसम्पादनाय, इति हेतोः अनुष्ठानं-अकरणं तेन-कारणेन एतत् करणं वन्थ्यफलमेव इष्टफलाभावात् । इयं हि रुग् भङ्गरूपा पीडारूपा वा अनुष्ठानजात्युच्छेदकत्वात् सर्वकृतानुष्ठानवन्ध्यत्वापादिकेति विवेकिना परिहर्तव्या । अथ भङ्गरूपायाः पीडारूपाया वा रुजः शक्तौ सत्यामपरिहारः पुरुषस्य स्वतन्त्रं दोषान्तरं, तत्र अव्यापृतानामनुष्ठानानां तु कोऽपराध इति चेद्, न, यदनुष्ठानव्यासङ्गेन पुरुषस्य रुक्परिहारोपायानुपयोगस्तत्र रुग्दोषस्य न्यायप्राप्तत्वात् ॥१०॥
आसङ्गेऽप्यविधानादसङ्गसक्त्युचितमित्यफलमेतत् ।
भवतीष्टफलदमुच्चैस्तदप्यसङ्गं यतः परमम् ॥११॥ (૬) અન્યમુદ્ ઃ જે ધર્મક્રિયા ચાલતી હોય તેમાં જ ચિત્તની સ્થિરતા રહેવાને બદલે, બીજી ધર્મપ્રવૃત્તિમાં ચિત્તનું ખેંચાણ, બીજી ક્રિયામાં આનંદ અને આદર, આનું નામ અન્યમુદ્દોષ. ચાલુ ક્રિયાને છોડીને અન્ય ક્રિયામાં ચિત્તના ખેંચાણથી ચાલુ ક્રિયા પ્રત્યે અનાદર સૂચિત થાય છે. આ અનાદર ધર્મમાં વિઘ્નરૂપ છે, સર્વ અનર્થનો હેતુ છે. ચાલુ ક્રિયામાં થોડો પણ અનાદર એ દુઃખે કરીને અંત આવે એવા સંસારનો સર્જક છે. આ અનાદરને અંગારાના વરસાદની ઉપમા આપવામાં આવી છે. એથી ધર્મક્રિયામાં અત્યંત જરૂરી પ્રમોદભાવ - હર્ષોલ્લાસ બળીને ભસ્મ થાય છે. એ મોટું નુકસાન છે. ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરે બીજાં અનુષ્ઠાનો ભલે ગમે તેટલાં સુંદર અને શાસ્ત્રોક્ત ચાલતાં હોય પરંતુ ચાલું અનુષ્ઠાનના આદરના ભોગે, બીજા અનુષ્ઠાનમાં રસ લેવો એ વીતરાગપરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ હોવાથી શુભભાવ સ્વરૂપ નથી. ૯.