________________
| ષોડશક પ્રકરણ : ૮ मुख्यदेवताया उपकारः सम्भवति, तत्-तस्माद्-अतत्त्वकल्पनैषा-अपरमार्थ-कल्पनैषा मुक्तिगत-देवतोपकार-विषया बालक्रीडासमा भवति-बालक्रीडया तुल्येयं वर्तते, यथा बालो नानाविधैरुपायैः क्रीडा-सुखमनुभवति, तथा तदुपकारार्थमिष्यमाणैः पूजासत्कारादिभिर्देवता-विशेषोऽपि परितोषमनुभवतीति बालक्रीडातुल्यत्वमुपकारपक्षे दोषः, ये त्वात्मश्रेयोऽर्थं कुर्वते पूजासत्कारादि न तेषामयं दोषो भवतीति भावः ॥७॥
: योगदीपिका : अत्रैवाभ्युच्चयमाह - इज्यादेरित्यादि ।
इज्या - पूजा तदादेः, आदिना सत्काराभरणस्नात्रादिग्रहः न च-नैव तस्याः प्रस्तुतदेवताया उपकारः सुखानुभवसम्पादन-लक्षणः कश्चिदत्र मुख्यो-निरुपचरित इत्युपदर्शनीयः । तत्-तस्माद्-अतत्त्वकल्पना-अपरमार्थकल्पनैषा-मुक्तिस्थदेवतोपकारविषयाबाल-क्रीडा-समा भवति। यथा बालो नानाविधैः क्रीडनोपायैः क्रीडा-सुखमनुभवति तथेज्यादिभिर्देवताविशेषोऽपि परितोषमिति बालक्रीडातुल्यत्त्वमुपकारपक्षे दोषः । ये त्वात्मश्रेयोऽर्थं पूजादि कुर्वते न तेषामयं दोष इति भावः ॥७॥
भावरसेन्दात्तु ततो महोदयाज्जीवभावरूपस्य । कालेन भवति परमाऽप्रतिबद्धा सिद्धकाञ्चनता ॥८॥
विवरणम् : "प्रतिष्ठा निजभावस्यैवे' त्युक्तं, तदेवानुसन्धातुमाह - भावेत्यादि ।
भावरसेन्द्रात्तु-भावो रसेन्द्र इव तस्मात्पुनः तत इति मुख्यदेवतास्वरूपालम्बनाद् महोदयात्-पुण्यानुबन्धि-पुण्य-विभूति-लाभेन जीवतास्वरूपस्य आत्मस्वरूपस्यैव कालेन-विवक्षितेन कियतापि भवति-जायते परमा-प्रकर्षवर्तिनी अप्रतिबद्धाસંભવિત હોવા છતાં એ પ્રતિષ્ઠા મુખ્ય પ્રતિષ્ઠા નથી. ૬.
સ્નાત્ર, અભિષેક, સત્કાર, આભૂષણ આદિ પૂજાથી કોઈ ઉપકાર એટલે કે - સુખનો અનુભવ પ્રતિષ્ઠિત મુખ્ય દેવને થતો નથી. અહીં આપણે પૂજા કરીએ એનાથી મોક્ષમાં રહેલા ભગવાનને સુખનો અનુભવ થાય છે; એમ માનવું એ અતત્ત્વની કલ્પના છે, એ બાળક્રીડા છે પરંતુ જે પોતાના આત્મકલ્યાણ માટે ભગવંતની પૂજા-સત્કારાદિભક્તિ કરે છે, તેમને આ ઉપકાર માનવામાં દોષ લાગતો નથી. ૭
પોતાના ભાવની જ પ્રતિષ્ઠા એ જ ખરી પ્રતિષ્ઠા છે; એમ કહી એના અનુસંધાનમાં હવે શાસકારમહર્ષિ મહત્ત્વની વાત જણાવે છે. પ્રતિષ્ઠિત થતો નિજભાવ એ ભાવ-રસેન્દ્ર છે. રસેન્દ્ર એટલે સુવર્ણસિદ્ધિરસ, એના જેવો આ ભાવ છે. એનાથી પુણ્યાનુબંધી-પુણ્યની પ્રાપ્તિ દ્વારા શુદ્ધ થતું જતું આત્મસ્વરૂપ પ્રકર્ષભાવને પામતું સિદ્ધપણું પ્રાપ્ત કરે છે.