________________
५७
ષોડશક પ્રકરણ - ૧૨
:: योगदीपिका : इत्थं दीक्षायाः फलसाम्ये आदेयत्वं तद्वैषम्ये चानादेयत्वमित्याह-देयेत्यादि।
अस्मै योग्याय विधिपूर्वं सम्यग्-अवैपरीत्येन तन्त्रस्य-शास्त्रस्यानुसारतो दीक्षा देया इति-अमुना प्रकारेण योग्याय दीयमाना[एषा] दीक्षा निर्वाणस्य मोक्षस्य बीजं, अन्यथा अयोग्यदाने अत्यन्तम्-अतिशयेन अनिष्टफलदा-दुरन्तसंसारफला ॥६॥
देशसमग्राख्येयं विरतिया॑सोऽत्र तद्वति च सम्यक् । तन्नामादिस्थापनमविद्रुतं स्वगुरुयोजनतः ॥७॥ नामनिमित्तं तत्त्वं तथा तथा चोद्धृतं पुरा यदिह। तत्स्थापना तु दीक्षा, तत्त्वेनान्यस्तदुपचारः ॥८॥ कीर्त्यारोग्य-ध्रुवपद-सम्प्राप्तेः सूचकानि नियमेन । नामादीन्याचार्या वदन्ति तत् तेषु यतितव्यम् ॥९॥ तत्संस्कारादेषा, दीक्षा सम्पद्यते महापुंसः । पापविषापगमात् खलु, सम्यग्गुरुधारणायोगात् ॥१०॥
: विवरणम् : का पुनरियं दीक्षेत्याह - देशेत्यादि।
देशाख्या समग्राख्या चेयं दीक्षा विरतिरुच्यते, देशविरति-दीक्षा सर्वविरति-दीक्षा चेत्यर्थः, न्यासो-निक्षेपः, अत्र दीक्षायां व्रतन्यास इत्यर्थः, सा विद्यते यस्य स तद्वान् तस्मिन् तद्वति च पुरुषे देशदीक्षावति सर्वदीक्षावति च सम्यक्-समीचीनं सङ्गतं 'तन्नामादिस्थापनं तेषां-प्रवचनप्रसिद्धानां नामादीनां चतुर्णां स्थापनं-आरोपणं अविद्वतंउपद्रव-रहितमनुपप्लवमिति-यावत्, कथं तन्नामादिस्थापनं? 'स्वगुरुयोजनतः'स्वगुरुभिः
प्रश: माहीमार्नु स्व३५ शुंछ ?
ઉત્તરઃ આ દીક્ષા વિરતિસ્વરૂપ છે. એ વિરતિસ્વરૂપ દીક્ષા બે પ્રકારની છે. (૧) દેશવિરતિ ही (२) सर्वविति क्षu.
આ દીક્ષામાં સારી રીતે ઉપદ્રવરહિતપણે વ્રતનું તથા નામાદિ ચાર પ્રકારનું સ્થાપન ગુરુ દ્વારા સ્વચ્છતાનુસાર પોતાની પરંપરા મુજબ કરાય છે. ૭.
પ્રશ્ન : દીક્ષાના વિષયમાં પોતાના ગુરુભગવંતે આપેલા વિશિષ્ટ નામને શાથી મહત્ત્વનું નિમિત્ત ગણવામાં આવે છે?
ઉત્તર : તે નામમાં જે તત્ત્વ રહ્યું હોય, જે ગુણ હોય તે ગુણ દીક્ષિતમાં આવે છે. જેમ કે પ્રશાંત એવું નામ પાડ્યું હોય તો પ્રથમ ગુણની પ્રાપ્તિ થાય. નામમાં રહેલા અર્થ મુજબ એ ગુણનું સ્મરણ વગેરે થવાથી એ ગુણની પ્રાપ્તિનો ઉદ્યમ થાય છે. આ જૈનશાસનમાં પૂર્વે મહાત્માઓએ