________________
१६)
ષોડશક પ્રકરણ - ૧૩. ससङ्गप्रतिपत्तिरूपः शास्त्रे निवार्यते गुरुषु, गौतमस्नेहप्रतिबन्ध-न्यायेन, तस्य मोक्षं प्रत्यनुपकारकत्वात्, मोक्षानुकूलस्य तु भावप्रतिबन्धस्यानिषेधात्, ततः सकलकल्याणसिद्धेः।
यो हि गुरुकृतमुपकारमात्मविषयं विशिष्टविवेकसम्पन्नतया जानाति, यथा 'अस्मास्वनुग्रहप्रवृत्तैः स्वकीयक्लेश-निरपेक्षतया रात्रिन्दिवं महान् प्रयासः शास्त्राध्ययनपरिज्ञानविषयः प्रभूतं कालं यावत्कृत' इति स कृतज्ञ उच्यते, अथवाऽल्पमप्युपकारं भूयांसं मन्यते, अथवा कृताकृतयोर्लोकप्रसिद्धयोविभागेन कृतस्य मतिपाटवाद्विशेषविषयं स्वरूपं परिच्छिनत्ति, न पुनर्जडतया कृतमपि साक्षात्प्रणालिकया वा न वेत्ति, ततस्तद्भावः कृतज्ञता, तेषु गुरुषु कृतज्ञतासहितं चित्तं तत्कृतज्ञताचित्तम्।
आज्ञायोगः-आज्ञानियोगः शासनं, यथा राजाऽऽज्ञा राजशासनं तस्यां योगः-उत्साहः तया वा; आज्ञया योगः - सम्बन्धः, आज्ञां दत्तां न विफलीकर्तुमिच्छति, तत्सत्यकरणता चेति तेषां गुरूणां सत्यकरणता यत्तैरुक्तं तत्तथैव तेषु विद्यमानेषु स्वर्भुवमापन्नेषु वा सम्पादयति, एवं तद्वचः सत्यं कृतं भवति, इति गुरुविनयः-एवमेते सर्वेऽपि प्रकारा औचित्याद् गुरुवृत्त्यादयो गुरुविनयो भवति प्रागुक्तः ॥२॥
: योगदीपिका: तत्र गुरुवियनस्वरूपमाह-औचित्यादित्यादि। ' औचित्याद्-ऊर्ध्वभूमिकापेक्षया गुरुवृत्तिः-गुरुविषयः स्वजन्यवैयावृत्त्यप्रतियोगित्वसम्बन्धेन गुरुवृत्तिर्वा, बहुमान आन्तरः प्रीतिविशेषो गुणरागात्मा, न मोहोदयात्, मोहो हि ससङ्गप्रतिपत्तिरूपः शास्त्रे निवार्यते गुरुषु, गौतमस्नेहप्रतिबन्धन्यायेन, तस्य मोक्षं प्रत्यनुपकारकत्वात्, मोक्षानुकूलस्य तु गुरुभावप्रतिबन्धस्यानिषेधात् ततः सकलकल्याणसिद्धेः। ઉપકાર બુદ્ધિથી રાતદિવસ પોતાને પડતા પરિશ્રમને ગણકાર્યા વગર અમને શાસ્ત્રો ભણાવવા આદિનો મહાન પ્રયત્ન કર્યો છે, મહાન ઉપકાર કર્યો છે.” આવી કૃતજ્ઞતાવાળું ચિત્ત. અથવા નાના ઉપકારને મોટો માને.(૪) આજ્ઞાયોગઃ જેમ રાજાના સેવકને, રાજાની આજ્ઞા પાળવાનો ઉત્સાહ હોય છે તેમ, મોક્ષાર્થી સાધુને ગુરુની આજ્ઞા પાળવાનો ઉત્સાહ એ આજ્ઞાયોગ કહેવાય. ગુરુ આજ્ઞાને નિષ્ફળ ન જવા દેવી એ આજ્ઞાયોગ. (૫) ગુરુની સત્યકારણતા એટલે કે ગુરુમહારાજ વિદ્યમાન હોય ત્યારે તેમના કહ્યા પ્રમાણે કરવું અને ગુરુ સ્વર્ગલોકમાં ગયા હોય તો પણ તેમના કહ્યા પ્રમાણે વર્તવું. આ પ્રમાણે તેમનું વચન સત્ય કર્યું કહેવાય.
આ પાંચ પ્રકારે ગુરુનો વિનય કરવો તે ગુરુવિનય નામની પહેલી સાધુસચ્ચેષ્ટા છે. ૨.
(૨) સ્વાધ્યાય : વાચના-પૃચ્છના વગેરે ધર્મકથા સુધીનો પાંચ પ્રકારનો સ્વાધ્યાય શાસ્ત્રોક્ત મર્યાદા અને વિધિપૂર્વક કરવો તે સ્વાધ્યાય નામની બીજા પ્રકારની સાધુસચ્ચેષ્ટા છે. સુ=શોભન - સુંદર મર્યાદાપૂર્વક અધ્યયન કરવું તે સ્વાધ્યાય.અથવા સ્વ = પોતાનું