________________
ષોડશક પ્રકરણ - ૧૩ तिर्यङ्नरामरभवेषु नानाविधानि दुःखानि वेदयतो जीवस्य कथञ्चिन्मनुज-देव-गतिषु सर्वेन्द्रियोत्सवकरं संसारिसत्त्वाह्लादकं सुखविशेषानुपश्यतोऽपि तदसारताकादाचित्क त्वाभ्यां तस्मिन्नु पेक्षां कुर्वाणस्य निर्वेदसारो पेक्षा । तत्त्वंपरमार्थस्तद्भावस्तत्त्वमिति वस्तुस्वभावो वा तत्सारा, मनोज्ञामनोज्ञानां वस्तूनां जीवाजीवात्मकानां परमार्थतो रागद्वेषानुत्पादक त्वेन स्वापराधमेव मोहादिकर्मविकारसमुत्थं भावयतस्तेषां स्वरूपवृत्तिव्यवस्थितानामपराधमपश्यतः । सुख-दुःखादिहेतुत्वानाश्रयणान्माध्यस्थ्यमवलम्बमानस्य तत्त्वसारोपेक्षा निर्वेदाभावेऽपि भवतीति ॥१०॥
: योगदीपिका : , सुखमात्र इत्यादि । सुखमात्रे सामान्येनैव वैषयिकेऽपथ्याहारतृप्तिजनितपरिणामासुन्दरसुखकल्पे स्वपरनिष्ठे प्रथमा मुदिता। सन् परिणामसुन्दरसुखजननशक्तिमान् हेतुर्यस्य तादृशे हितमिताहारपरिभोगजनितरसास्वादक-सुखकल्पे स्वपरगतैहिकसुखविशेषे द्वितीया । अनुबन्धो देव-मनुजजन्मसु सुखपरम्पराविच्छेदस्तेन युते लोकद्वय-सुखे आत्मपरापेक्षया तृतीया । परं प्रकृष्टं मोहक्षयादिसम्भवं यत्सुखं तस्मिन् चतुर्थी मुदिता। करुणा चानुबन्धश्च निर्वेदश्च तत्त्वं च एतानि सारो यस्याः सा तथेत्यमुना प्रकारेण
મનુષ્યગતિના સારામાં સારા પાંચ ઈન્દ્રિયોના સુખોને મેળવે છતાં એની અસારતા અને વિનશ્વરતા જાણી તે સુખોની ઉપેક્ષા કરે. (४) तत्पसारा 6पेक्षा : सतना सारा-नरसा पार्थो वो राग-द्वेष કરાવનારા નથી, પણ પોતાના જ મોહનો વિકારથી ઉત્પન્ન થયેલ પોતાનોજ અપરાધ છે એમ સમજી કાયમ માટે પોતાના સ્વરૂપમાં રહેતા એ જડચેતન બાહ્ય પદાર્થો પ્રત્યે માધ્યચ્ય ભાવ ધારણ કરવો તે તત્ત્વસારા ઉપેક્ષા છે. નિર્વેદના
અભાવમાં પણ આ ભાવના હોઈ શકે છે. ૧૦. પ્રશ્નઃ આ મૈત્રાદિ ચારે ભાવનાઓ કોને પરિણામ પામે, અર્થાત્ આત્મસાત્ થાય?
ઉત્તરઃ આગમશાસ્ત્રોનાં વચનોને અનુસરનારા, ચારિત્રપાત્ર અને શ્રદ્ધાનંત આત્માઓને વારંવાર અભ્યાસ કરવાથી ક્રમશઃ આ ભાવનાઓ સારી રીતે આત્મસાત્ થાય છે. ૧૧.
પ્રશ્નઃ નિષ્પન્નયોગીઓનું ચિત્ત આ મૈત્યાદિ ચાર ભાવનાઓથી યુક્ત કેમ ન હોય?
ઉત્તર : તત્ત્વાભ્યાસના કારણે એટલે કે આત્મસ્વરૂપના અભ્યાસના કારણે નિષ્પન્નયોગીઓનું ચિત્ત એકમાત્ર પરોપકાર કરવાના જ સ્વભાવવાળું હોય છે, નિર્મળજ્ઞાનથી યુક્ત હોય છે અને બાકી રહેલા સઘળા ય દોષોથી રહિત બનેલું હોય છે. ૧૨