________________
ષોડશક પ્રકરણ - ૧૨
G૬૫)
व्याध्यभिभूतो यद्वन्निविण्णस्तेन तक्रियां यत्नात् । सम्यक्करोति तद्वद्दीक्षित इह साधुसच्चेष्टाम् ॥१६॥
विवरणम् : अस्यैव दीक्षावतः पूर्वोत्तरकालभाविगुणयोगमाह - ध्यानेत्यादि । ध्यानं धन॑ शुक्लं च स्थिराध्यवसानरूपं, यथोक्तम्
“एकालम्बनसंस्थस्य, सदृशप्रत्ययस्य च। .
प्रत्ययान्तरनिर्मुक्तः, प्रवाहो ध्यानमुच्यते ॥" अध्ययनं-स्वाध्यायपाठः, ध्यानं चाध्ययनं च ध्यानाध्ययने, अध्ययन-पूर्वकत्वेऽपि ध्यानस्य अल्पान्तरत्वादभ्यर्हणीयत्वाच्च पूर्वनिपातः, तयोरभिरति:-आसक्तिरनवरत प्रवृत्तिः प्रथमम्-आदौ दीक्षासम्पन्नस्य पश्चात्तु-पश्चात्पुनर्भवति तन्मयता-तन्मयत्वं तत्परता, सूक्ष्माश्च तेऽर्थाश्च-बन्धमोक्षादयस्तेषामालोचना तया सूक्ष्मालोचनया संवेगो-मोक्षाभिलाषः स्पर्शयोगश्च स्पर्शः-तत्त्वज्ञानं तेन योगः सम्भवतीति ॥१४॥
'स्पर्शयोगश्च इत्युक्तं, तत्र स्पर्शलक्षणमाह- स्पर्श इत्यादि।
स्पृश्यतेऽनेन वस्तुनस्तत्त्वमिति स्पर्शः, स च कीदृगित्याह-तत्तत्त्वाप्ति:-तस्य तस्य वस्तुनो जीवादेस्तत्त्वं-स्वरूपं तस्याप्तिः-उपलम्भो ज्ञानस्पर्श उच्यते, संवेदनमात्रंवस्तुस्वरूपपरामर्शशून्यं, अविदितं त्वन्यत्-कथञ्चिद्वस्तुग्राहित्वे पि न विदितं वस्तु तदित्यविदितमुच्यते, वन्ध्यमपि-विफलमपि स्याद्, एतत्-संवेदनमात्रं स्पर्शस्तु-स्पर्शः पुनः अक्षेपतत्फलदः अक्षेपेणैव तत्-स्वसाध्यं फलं ददातीत्ययमनयोः स्पर्शसंवेदनयोविशेष इति ॥१५॥
संवेगस्पर्शयोगेन दीक्षावान् यत् करोति तदाह-व्याधीत्यादि।
कुष्ठादिनाभिभूतो-ग्रस्तो यद्वद्-यथा निविण्णः-निर्वेदं ग्राहितस्तेन-व्याधिना तक्रियां-तच्चिकित्सां व्याधिप्रतीकार-रूपां यत्नाद्-यत्नेन सम्यक्रोति-विधत्ते, तद्वत्સંવેગે તીવ્ર બને છે અને સ્પર્શયોગની પ્રાપ્તિ થાય છે. ૧૪.
સ્પર્શ એટલે તત્ત્વજ્ઞાન. તેનો સંબંધ ગાઢ બને છે. આ સ્પર્શયોગ શીધ્રપણે પોતાના સાધ્યની સિદ્ધિ કરી આપે છે.
હવે શાસ્ત્રકાર સ્પર્શયોગને વધુ સ્પષ્ટ કરી સમજાવે છે. જીવાદિ તે તે તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન, તત્ત્વના મર્મને ગ્રહણ કરતું જ્ઞાન તે સ્પર્શ. વસ્તુ સ્વરૂપના પરામર્શવગરનું જ્ઞાન એ સંવેદનમાત્ર છે. એ સંવેદન જ્ઞાન કદાચ નિષ્ફળ પણ જાય. જ્યારે સ્પર્શ તો શીધ્રપણે પોતાના સાધ્યને સિદ્ધ કરી આપે છે. સ્પર્શ અને સંવેદનામાં આટલો તફાવત છે. ૧૫.
સંવેદન અને સ્પર્શ યોગને પામ્યા પછી દીક્ષિત આત્મા બીજું શું કરે છે, તે બતાવે છે. કોઢ વગેરે રોગથી પરાભવ પામેલો અને એ રોગથી કંટાળેલો રોગી, જેમ એ રોગની