________________
ષોડશક પ્રકરણ - ૧૨ प्रयोजकादृष्टेनान्यानुवृत्ति-व्यावर्तनात् । एतौ द्वावपि चक्षुष्मत्सदन्धौ गन्तारौ-गमनशीलौ अनवरतप्रयाणप्रवृत्त्या गन्तव्यमभिमतनगरादि युगपदेव-एककालमेव प्राप्तुतः तयोरपृष्ठभावेन वज्रतोरेकपदन्यास एवान्तरं न महद्, यद्वा तदपि तुल्यपदन्यासयोरेकश्रेण्या बाहुलग्नयोर्वजतोर्नास्तीति द्वयोर्युगपत्प्राप्तव्य-प्राप्तिः । एवं ज्ञान्यज्ञानिनोरपि सन्मार्गगमनप्रवृत्तयोर्मुक्तिपुरप्राप्तौ नान्तरमिति गर्भार्थः ॥४॥
इत्थं ज्ञानिवदज्ञानिनोऽप्युक्तरूपस्य तुल्यफलत्त्वाद् दीक्षायोग्यत्वमिति दर्शयतियस्येत्यादि।
यस्य विशिष्टज्ञानरहितस्याप्यस्ति सक्रियायां सदाचारे, इत्थमनेन प्रकारेण सामर्थ्यसमानफलजननशक्तिरेव योग्यता-उत्तमता गुरुषु धर्माचार्यादिषु भावप्रतिबन्धाद्अन्तरङ्गसम्बन्धात् सोऽपि दीक्षोचित एव किलेत्याप्तागमवादः शेषगुणवैकल्येऽपि संसारविरक्त एवात्राधिकारीति भावः ॥५॥
देयाऽस्मै विधिपूर्वं सम्यक्तन्त्रानुसारतो दीक्षा । निर्वाणबीजमेषेत्यनिष्टफलदान्यथात्यन्तम् ॥६॥
:विवरणम् : इदानीं दीक्षायाः समानफलतया देयत्वामभिदधानो विषमफलस्य चादेयत्वमुपदर्शयन्निदमाह-देयेत्यादि ।
देया-दातव्या अस्मै-योग्याय विधिपूर्वं सम्यग्-अवैपरीत्येन तन्त्रानुसारतःशास्त्रानुसारतो दीक्षा-व्रतरूपा निर्वाणस्य बीजं मोक्षसुखयोर्हेतुत्वेन एषेति दीक्षैव, अनिष्टफलदा-विपर्ययफला अन्यथा अयोग्याय दीयमाना अत्यन्तं-अतिशयेनेति ॥६॥ રહિત આત્માને પણ દીક્ષાની યોગ્યતા બતાવે છે.
વિશિષ્ટ જ્ઞાન રહિત હોવા છતાં સન્ક્રિયા - સદાચાર, ચારિત્રપાલનમાં જેની સામર્થ્યરૂપ યોગ્યતા પરિપૂર્ણ છે તેમજ જે ગુરુઆદિને આધીન છે – અર્થાત્ ગુરુઆજ્ઞાનો પાલક હોવાથી તે પણ દીક્ષા માટે લાયક છે.
આપ્ત પુરુષોના આગમવચનોનો અભિપ્રાય પણ એવો જ છે કે – બીજા ગુણો ઓછા વધતા હોય તો ચાલે પણ જેને સંસાર ઉપર ખરેખર વૈરાગ્ય જાગ્યો હોય તો તે દીક્ષાનો અધિકારી છે. ૫
આ રીતે જ્ઞાની ગુરુ જેવું ફળ, અજ્ઞાની શિષ્યને મળતું હોય તો તેને દીક્ષા આપવી પણ વિષમ ફળવાળાને દીક્ષા ન આપવી. એ બતાવે છે.
યોગ્ય જીવને શાસ્ત્રાનુસારે વિધિપૂર્વક વ્રતરૂપ દીક્ષા આપવી. આ દીક્ષા મોક્ષસુખનો હેતુ હોવાથી નિર્વાણનું બીજ છે. એ દીક્ષા જો અયોગ્યને આપવામાં આવે તો અત્યંત અનિષ્ટ ફળ આપનારી બને છે. સંસારની વૃદ્ધિ એ એનું અનિષ્ટ ફળ છે. ૬