________________
ષોડશકપ્રકરણ - ૧૨
परमार्थेन दीक्षा अन्यः क्रिया-कलापस्तदुपचारो नाम-स्थापनारूपमुख्यदीक्षाकर्मणः पूर्वोत्तरभावेनाङ्ग मात्ररूप इत्यर्थः ॥८॥
एवं नामन्यासस्य दीक्षानिमित्तत्वं साधितं, स्थापनादिन्यासस्य तु तत्त्वेऽविप्रतिपत्तिरेवेति नामादिचतुष्टय-न्यासस्य दीक्षात्वात् पृथक्फलप्रदर्शनपूर्वं तत्रैव यत्नोपदेशमाह-कीर्तीत्यादि।
कीर्तिः-श्लघा आरोग्य-नीरुजत्वं प्राक्तनसहजौत्पातिकरोगविरहाद् ध्रुवं-स्थैर्य भावप्रधाननिर्देशात्। पदं-विशिष्ट-पुरुषावस्थारूपमाचार्यत्वादि, तेषां सम्प्राप्तिःअप्राप्तिपूर्विका प्राप्तिस्तस्याः सूचकानि-गमकानि, नियमेन-अवश्यन्तया नामादीनिनाम-स्थापना-द्रव्य-भावरूपाणि आचार्याः- पूज्या वदन्ति तत्-तस्मात्-तेषु-नामादिषु यतितव्यं-तदर्थानुकूल्येनाऽत्यादरो विधेयः ।
अयं भावः-अन्वर्थनाम्नो हि कीर्तनमात्रादेव शब्दार्थप्रतीतेर्विदुषां प्राकृतजनस्य च मनःप्रसादाद् बहुजनकृत-गुणप्रवादरूपा कीर्तिराविर्भवति यथा सुधर्म-भद्रबाहुप्रभृतीनाम् । स्थापनापि रजोहरण-मुखवस्त्रिकाद्याकाररूपा धार्यमाणा भावगर्भप्रवृत्त्याऽऽरोग्यमुपजनयति। द्रव्यमप्याचारादिश्रुतं साधुक्रिया चाभ्यस्यमाना व्रतस्थैर्योपपत्तये भवति । भावोऽपि सम्यग्दर्शनादिरूपः प्रागुक्तपदावाप्तये सम्पद्यते भावाचार्यादिपदस्य विशिष्टभावनिमित्तत्वाद्, अथवा सर्वाणि एव नामादीनि सामान्येन कीर्त्यारोग्यमोक्षप्राप्तेः सूचकानि ॥९॥
नामादिषु यत्ने कृते दीक्षायां किमागतमित्यत आह-तदित्यादि ।
तेषां-नामादीनां संस्कारादेषा-द्विविधा दीक्षा व्रतरूपा सम्पद्यते महापुंसोदृढप्रतिज्ञस्य, पापमेव विषं तस्यापगमात् खलु अपगमादेव विषापहारिणी दीक्षेति केषाञ्चित्प्रसिद्धिमनुरुध्येदमुक्तं, सम्यग्-अवैपरीत्येन गुरोः-पापाहि-गारुडिकस्याचार्यस्य धारणा यत्तत्त्वं तेन योगात् सम्बन्धात् ॥१०॥
પ્રશ્ન : દીક્ષાની બાબતમાં આ રીતે નામાદિની સ્થાપનામાં શા માટે પ્રયત્ન કરવો જોઈએ ?
ઉત્તરઃ નામાદિના સંસ્કારથી, પાપવિષના નાશવાળી અને સારી રીતે ગુરુ ભગવંતની આધિનતાવાળી - આમ બંને પ્રકારની વ્રતરૂપ દીક્ષા મહાપુરુષને હોય છે.
દીક્ષા પાપવિષને હરનારી (અને કેટલાકના મતે માનવામાં આવ્યું છે. એ માન્ય રાખી પાપવિષના નાશથી દીક્ષા પ્રાપ્ત થાય છે એમ સમજવું) તેમ જ પાપરૂપી સર્પ માટે ગારૂડી સમાન આચાર્યભગવંતાદિ ગુરુની આધિનતાથી દીક્ષા પ્રાપ્ત થાય છે, દીક્ષા સંભવે છે, માટે નામાદિનો પ્રયત્ન કરવો જોઈએ, એમ કહ્યું. ૧૦
આવી દીક્ષા પ્રાપ્ત થયા પછી સર્વવિરતિધર આત્માની સ્થિતિ કેવી થાય છે, તે બતાવે છે.
ઉપર કહ્યા મુજબની દીક્ષા પ્રાપ્ત થઈ છે કે નહિ એનું લિંગ બતાવતાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે, ધર્મ સિવાયનું બીજું બધું છોડી, શાસ્ત્રોક્ત વિધિપૂર્વક જેમ બને તેમ ધર્મમાં જ એકમાત્ર