________________
ષોડશક પ્રકરણ : ૯
१२७ निर्वाणसाधनीति च मनोयोगसारा, स्वतन्त्रा वा त्रिविधा, फलदा तु फलदैवैकैका यथार्थसंज्ञाभिः-अन्वर्थाभिधानैः ॥१०॥
. : योगदीपिका : . तिसृणामप्येतासामन्वर्थनामभेदमाह-विघ्नेत्यादि ।
विघ्नानुपशमयतीति विघ्नोपशमनी आद्या काययोगसारा गीता कथिताऽभ्युदयं प्रसाधयतीति अभ्युदयप्रसाधनी चान्या अपरा वाग्योगप्रधाना, निर्वाणं साधयतीति च मनोयोगसारा फलदा तु फलदैवैकैका(सैवैकका प्र.) । यथार्थसंज्ञाभिरन्वर्थाभिधानैरेतासां समन्तभद्रा सर्वमङ्गला सर्वसिद्धिफला इत्येतान्यन्वर्थनामानि गीयन्ते । तथेह प्रथमा प्रथमावञ्चक-योगात्सम्यग्दृष्टेर्भवति, द्वितीया तु द्वितीयावञ्चकयोगादुत्तरगुणधारिणस्तृतीया ध तृतीयावञ्चकयोगात्परमश्रावकस्यैव । प्रथमकरणभेदेन ग्रन्थ्यासन्नस्य च धर्ममात्रफलैवेयं सद्योगादिभावादनुबन्धासिद्धेश्चेत्ययं पूजाविंशिकायां विशेषः ॥१०॥
प्रवरं पुष्पादि सदा चाद्यायां सेवते तु तद्दाता । आनयति चान्यतोऽपि हि नियमादेव द्वितीयायाम् ॥११॥ त्रैलोक्यसुन्दरं यत् मनसाऽऽपादयति तत्तु चरमायाम् । अखिल-गुणाधिक-सद्योग-सार-सद्ब्रह्म-यागपरः ॥१२॥
:विवरणम् : तिसृष्वपि यद्भवति तदाह - प्रवरमित्यादि ।
प्रवरं-प्रधानं पुष्पादि-पुष्प-गन्ध-माल्यादि सदा च-सर्वदैव आद्यायांप्रथमायां सेवते तु सेवत एव ददात्येव तद्दाता-तस्याः- पूजायाः कर्ता-दाता, आनयति च वचनेन अन्यतोऽपि हि-क्षेत्रान्तरात् प्रस्तुतं पुष्पादि नियमादेव
(૩) નિર્વાણ સાધનીઃ મોક્ષપદ સાધી આપનારી હોવાથી ત્રીજી મનોયોગસારા પૂજા પણ આ યથાર્થનામવાળી છે. અથવા વિજ્ઞોપશમની વગેરે ત્રણ પ્રકારની સ્વતંત્ર પૂજા છે.
આ ત્રણ પૂજાઓનાં ૧. સમતભદ્રા ૨. સર્વમંગલા ૩. સર્વસિદ્ધિફલા - એવાં ત્રણ સાર્થક નામ પણ કહેવાય છે.
- આમાંની પહેલી પૂજા પ્રથમ - યોગોવંચક યોગના કારણે સમ્યગુદૃષ્ટિ આત્માને હોય છે. ' - બીજી પૂજા, બીજા ક્રિયાવંચક યોગના કારણે ઉત્તરગુણના ધારક શ્રાવકને હોય છે. - ત્રીજી પૂજા, ત્રીજા ફલાવંચકયોગના કારણે પરમ શ્રાવકને જ હોય છે. ૧૦ શાસ્ત્રકારમહર્ષિ હવે આ ત્રણે પૂજાઓમાં જે ક્રિયા-પ્રક્રિયા થાય છે, તે બતાવે છે.
- પહેલા પ્રકારની પૂજા કરનાર પૂજક રોજ શ્રેષ્ઠ કોટિનાં ફૂલો, સુગંધી ફૂલોની માળા વગેરે લાવી પોતાના હાથે (કાયયોગ) પ્રભુપૂજા કરે છે.