________________
धोSAS seer-3
४१) वैरादिविनाशकत्वेन पारमार्थिकी ज्ञेया। सा च सिद्धिरधिके-पुरुषविशेषे सूत्रार्थोभयनिष्णाते तीर्थकल्पे गुरौ विनयादिना युता आदिना वैयावृत्त्य-बहुमानादिग्रहः, हीने च स्वापेक्षया हीनगुणे निर्गुणे वा दयादिगुणेन दया-दान-दुःखोद्धाराद्यभिलाषेण सारा प्रधाना । उपलक्षणान्मध्यमोपकारफलवतीत्यप्यवसेयम् ॥१०॥
सिद्धेश्चोत्तरकार्यं विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसम्पत्त्या सुन्दरमिति तत् परं यावत् ॥११॥
: विवरणम् : एवं सिद्धिमभिधाय तत्फलभूतमेव विनियोगमाह - सिद्धेरित्यादि ।
सिद्धेश्चोत्तरकार्यं विनियोगः-सिद्धरुत्तरकालभावि कार्यं विनियोगो नामाशयभेदो, विज्ञेय इति सम्बन्धनीयम्, अवन्ध्यं-सफलं, न कदाचिनिष्फलं, एतद्-धर्मस्थानमहिंसादि एतस्मिन् विनियोगे सति सञ्जाते अन्वयसम्पत्त्याऽविच्छेदसम्पत्त्या हेतुभूतया सुन्दरमेतत्पूर्वोक्तं धर्मस्थानमिति शब्दो भिन्नकमः परमित्यनेन सम्बन्धनीयो यावत्परमिति तद्धर्मस्थानं परंप्रकृष्टम् यावत्सम्पन्नम्, अनेन विनियोगस्यानेकजन्मान्तर-सन्तानक्रमेण प्रकृष्टधर्मस्थानावाप्तिहेतुत्वमावेदयति। .
इदमत्र हृदयम्-अहिंसादिलक्षणधर्मस्थानावाप्तौ सत्यां स्वपरयोरुपकारायाविच्छेदेन तस्यैव धर्मस्थानस्य विनियोगो-व्यापारः स्वात्म-तुल्यपरफलकर्तृत्वमभिधीयते, एवं हि स्वयंसिद्धस्य वस्तुनो विनियोगः सम्यक्कृतो भवति, यदि परस्मिन्नपि तत्सम्पद्यते, विशेषेण नियोगो-नियोजनमध्यारोपणमितिकृत्वा, आशयभेदत्वाच्च विनियोगस्यावन्ध्यत्वप्रतिपादनप्रक्रियया स्वपरोपकारहेतुत्वं दर्शयति सूत्रकारः ॥११॥
(નિરંતરપણે) તે ધર્મની પ્રાપ્તિ થતી રહે છે અને તેથી વિનિયોગ કરનાર આત્મા ઠેઠ તીર્થંકરપદની પ્રાપ્તિ, શૈલેશીકરણ સુધીના સર્વોત્કૃષ્ટ ધર્મો સુધી પહોંચે છે. જેમ સોનાનો ઘડો ભાંગી જાય તો પણ સોનું વિદ્યમાન હોવાથી એની પૂરેપૂરી કિંમત ઊપજે છે; તેમ કોઈ સંયોગમાં સિદ્ધ થયેલા ધર્મનો વિયોગ થાય તો પણ એ ધર્મના કરેલા વિનિયોગથી, નિમિત્ત પામી ધર્મ સંસ્કાર જાગૃત થાય છે અને જીવને ફરી ધર્મની પ્રાપ્તિ થાય છે. ૧૧.
આ રીતે પ્રણિધાનાદિ આશયોનું સ્વરૂપ કહ્યું. આ આશયો કથંચિત્ ક્રિયારૂપ હોવા છતાં વાસ્તવિક રીતે ભાવ છે. બાહ્ય ક્રિયાઓમાં, દ્રવ્ય ક્રિયાઓમાં કે વ્યવહારધર્મમાં પ્રાણરૂપ આંતરભાવ- શુભભાવ સ્વરૂપ આ પાંચ આશયો છે. આ પાંચ આશયરૂપ ભાવ વિનાની ક્રિયાઓ દ્રવ્યક્રિયા છે, તુચ્છ છે, અસાર છે, પોનાનું ફળ પ્રાપ્ત કરાવી આપવા અસમર્થ છે. આ પાંચ આશયો સાનુબંધ બને એટલે કે ધાર્મિક દ્રવ્યક્રિયાઓમાં એની અખંડ