________________
(80
घisNS ISR-3 सम्यक्त्वभावनया च जनितो. यथोत्तरमधिकस्त्रिविधोऽपि समुदितः । प्रवृत्तिरधिकृतधर्मस्थानविषया फलं यस्य स तथा, अल्पस्यापि विघ्नस्य सत्त्वे कार्यासिद्धेरित्यवसेयम् ॥९॥
सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया। अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ॥१०॥
विवरणम् : एवं तृतीयमाशयभेदं प्रतिपाद्य सिद्धिरूपमाशयमाह - सिद्धिरित्यादि ।
सिद्धिर्नामाशयभेदः, सा च स्वरूपतः कीदृशी ? -तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया-तस्य तस्य विवक्षितस्य धर्मस्थानस्य-अहिंसादेरवाप्तिः-प्राप्तिः सिद्धिरुच्यते, सा च तात्त्विकी, इदं च विशेषणं तत्तद्धर्मस्थानावाप्तेरतात्त्विकत्वपरिहारार्थं, न ह्यतात्त्विकी सा सिद्धिर्भवितुमर्हति, सा च सिद्धिः अधिके -पुरुषविशेषे सूत्रार्थोभयवेदिन्यभ्यस्तभावनामार्गे तीर्थकल्पे गुरौ विनयादियुता-विनय-वैयावृत्त्यबहुमानादिसमन्विता, हीने च-स्वप्रतिपन्नधर्मस्थानापेक्षया हीनगुणे निर्गुणे वा सामान्येनैव प्राणिगणेदयादिगुणसारा-दया-दान-व्यसनपतितदुःखापहारादि-गुणप्रधाना, अधिकगुणहीनगुणग्रहणान्मध्यमोपकार-फलवत्यपि सा सिद्धिरित्युक्तं भवति ॥१०॥
: योगदीपिका : सिद्धि लक्षयति-सिद्धिरित्यादि । सिद्धिश्चतुर्थाशयरूपा इहाशयविचारे तस्य तस्याभिप्रेत-धर्मस्थानस्याहिंसादेरवाप्तिस्तात्त्विकी स्वानुषङ्गेन नित्यवैराणामपि (4) सिद्धि आशय २१३५ :
અહિંસા વગેરે તે તે ઈષ્ટ ધર્મોની પ્રાપ્તિ એ તાત્ત્વિક - વાસ્તવિક સિદ્ધિ છે. (१) मा माशयवाणो 94; विशिष्ट पुरुष भेटले. 3 - सूत्र, अर्थ मने में
બન્નેનો જાણકાર તેમજ ભાવનામાર્ગનો અભ્યાસી, તીર્થતુલ્ય ગુરુમહારાજ
વગેરે પ્રત્યે વિનય, વૈયાવચ્ચ, બહુમાન આદિના વર્તનવાળો હોય. (૨) પોતાનાથી હનગુણવાળા કે નિર્ગુણી જીવો પ્રત્યે દયા - દાન અને એનાં
દુઃખ દૂર કરવાની અભિલાષાવાળો હોય અને મધ્યમજીવો પ્રત્યે મધ્યમ
ઉપકારની ભાવનાવાળો હોય. ૧૦ (5) विनयोग भाशयतुं स्व३५ :
સિદ્ધિ પછીનું કાર્ય વિનિયોગ છે. પોતાને સિદ્ધ થયેલો ધર્મ બીજા જીવોને પ્રાપ્ત કરાવવાની પ્રવૃત્તિ એ વિનિયોગ છે. પોતાને જે ફળ પ્રાપ્ત થયું, અહિંસાદિ જે ધર્મ સિદ્ધ થયો તે ધર્મ-ફળ બીજાને પ્રાપ્ત થાય એ વિનિયોગ. તે ક્યારેય પણ નિષ્ફળ જતો નથી. વિનિયોગ કરનાર અને કરાવનાર (સ્વ - પર) બન્નેને ઉપકારક બને છે. પોતાને ભાવિ અનેક જન્મોમાં અખંડ