________________
(८१)
घोsASuser- भृतका अपि कर्त्तव्या य इह विशिष्टाः स्वभावतः केचित् । . यूयमपि गोष्ठिका इह वचनेन सुखं तु ते स्थाप्याः ॥१०॥
:विवरणम् : 'भृतकानतिसन्धानं' इत्युक्तं, ते कीदृशा इत्याह - भृतका इत्यादि ।
भृतका अपि-कर्मकरा अपि कर्तव्या-विधेयाः, य इह विशिष्टा लोक-व्यवहारेण स्वभावतः केचित्-स्वभावेनैव। किमिति विशिष्टा आश्रीयन्त इत्याह-यूयमपि-भवन्तोऽपि गोष्ठिका इह-प्रस्तुत-जिन-भवने, अनेन वचनेन सुखंतु-सुखेनैवतेस्थाप्याः-स्थापनीयाः प्रस्तुतकार्ये विशिष्टत्वाद् भवन्ति ॥१०॥
: योगदीपिका : भृतकानतिसन्धानगतमाह-भृतका इत्यादि।
भृतका:-कर्मकरा अपि कर्त्तव्या इह ये विशिष्टा लोकव्यवहारेण स्वभावतःस्वभावेनैव केचिद् भवन्ति, 'यूयमपि-भवन्तोऽपि गोष्ठिका सहाया इह जिन-भवनविधाने' अनेन वचनेन सुखं तु सुखेनैव ते स्थाप्या विशिष्टत्त्वाद्, इत्थं स्थापितास्ते निर्वाहका भवन्ति ॥१०॥
अतिसन्धानं चैषां कर्त्तव्यं न खलु धर्ममित्राणाम् । न व्याजादिह धर्मो भवति तु शुद्धाशयादेव ॥११॥
: विवरणम् : अनतिसन्धानमेवाह - अतीत्यादि।
अतिसन्धानंच-वञ्चनंएषां-भृतकानां कर्त्तव्यं, नखलु-नैव कर्त्तव्यं धर्ममित्राणांधर्मसुहृदां, किमिति ? नव्याजादिह धर्मः, किंतु निर्व्याजप्रवृत्तेरेव, भवति तुशुद्धाशयादेव
ઘાસ) અક્ષત, માટી વગેરે બાહ્ય શુકન છે. મનનો ઉત્સાહ એ અંદરનું શુકન છે. ચિત્તના ઉત્સાહને શુકન અનુસરે છે.
જે કાર્ય કરવાનો પોતાના મનમાં વિચાર આવ્યો તે પછી ગુરુ મહારાજ પાસે ગયા અને તેઓએ પણ એ જ કાર્યનું સૂચન કર્યું અને એ કાર્ય કરવા જતાં શુકન પણ સારા થયા. આ રીતે (१) मात्मप्रत्यय (२) गुरुप्रत्यय माने (3) शुनप्रत्यय मेभ त्राणतो विधिनी - સફળતાની સૂચક બને છે. ૯ प्रश्र : रीगरी वा ५संह ४२वा ? ઉત્તર : સામાન્ય રીતે લોકોમાં સ્વભાવથી સારા ગણાતા હોય એવા પસંદ કરવા અને તમે પણ અમારા કાર્યમાં મિત્ર જેવા છો, સહાયક છો એવાં પ્રોત્સાહક વચનોથી એમને કાર્ય સોપવું, આ રીતે તેમને રાખ્યા હોય તો તેઓ સારી રીતે કાર્ય પૂરું કરી આપનારા બને છે.