________________
पोSAS US२५ - ४ गुणतस्तुल्ये तत्त्वे, संज्ञाभेदागमाऽन्यथादृष्टिः । भवति यतोऽसावधमो, दोषः खलु दृष्टिसम्मोहः ॥११॥
विवरणम् : इदानीं दृष्टिसम्मोहस्य लक्षणमाह - गुणत इत्यादि।
गुणः-उपकारः फलं तदाश्रित्य तुल्ये-समाने द्वयोर्वस्तुनो:तद्भावस्तत्त्वं तस्मिंस्तुल्ये सति । 'संज्ञाभेदागमान्यथादृष्टिः' आगमे आगमविषये अन्यथा-विपरीता दृष्टिःमतिरस्येत्यागमान्यथादृष्टिः बहुव्रीहिसमासः, संज्ञाभेदेन-नामभेदेनागमान्यथादृष्टिरिति पुरुषः परिगृह्यते, भवति-जायते, यतो-यस्माद्दोषाद् असौ दोषः अधमो-निकृष्टः, खलुशब्दोऽवधारणेऽधम एव दोषो दृष्टिसम्मोहाभिधानः। ... इदमत्र हृदयं-निदर्शनमात्रेण द्वयोरारम्भयो|गोपभोगलक्षणं फलमाश्रित्य तुल्यमेव तत्त्वं, तत्रैकस्मिन्नारम्भे प्रवृत्तः पुरुषस्तत्फलोपभोगात् तमारम्भं सावद्यं मन्यते, अपरस्तु तत्समान एव प्रवृत्तस्तमारम्भं निर्दोषं मन्यते, तत्फलं च स्वयमेवोपभुङ्क्ते यतो दोषात्, स दृष्टिसम्मोह इति। ___अथवा गुणः-परिणामो भावोऽध्यवसायविशेषस्तदङ्गीकरणेन तुल्ये तत्त्वे संज्ञाभेदागमान्यथादृष्टिः पुरुषो यतो दोषात् प्रवर्तते स दृष्टिसंमोहो नाम दोषो भवति । यत्र तु गुणतो-भावाख्याद् गुणान्न तुल्यं तत्त्वं-स्वरूपं द्वयोरारम्भात्मनोर्व्यक्तिभेदेन वस्तुनोः, तत्र
चैत्यायतनादिविषये क्षेत्र-हिरण्य-ग्रामादौ शास्त्रीयाध्यवसायभेदेन प्रवृत्तत्वात्, स्वयं च तत्फलस्यानुपभोगात् केवलमागमानुसारितया तत्रोपेक्षापरित्यागेन ग्रामक्षेत्राद्यारम्भमपरिहरतोऽपि न दृष्टिसम्मोहाख्यो दोषः, तत्त्वतस्तस्यारम्भ-परिवर्जनात् । दर्शनं-आगमो जिनमतं तत्र सम्मोहः-संमूढता अन्यथोक्तस्यान्यथाप्रतिपत्तिदर्शनसम्मोहः न चैवंविधस्यागमिकस्य दोषः सम्भवतीति । तथा चागमः - મતિનો સંપૂર્ણરીતે મોહ-મૂઢતા એ દષ્ટિસંમોહનામનો દોષ કહેવાય અથવા દર્શન એટલે આગમ, એમાં મૂઢતા. આ દોષનું સ્વરૂપ અનેક રીતે સમજાવવામાં આવ્યું છે.
(૧) જે બે વસ્તુઓનો કે પ્રવૃત્તિનો ઉપકાર અથવા ફળ એકસરખાં હોય, ફક્ત એનાં નામ જુદાં હોય એટલા માત્રથી એ વસ્તુને જુદી માનવી એ દષ્ટિસંમોહ નામનો દોષ કહેવાય. દા.ત. બે વ્યક્તિ જુદા જુદા આરંભ કરે છે. બન્ને આરંભનું ફળ એક જ છેઃ ભોગ ઉપભોગ. તેમાં એક વ્યક્તિ આરંભને સાવદ્ય માને અને બીજો નિરવદ્ય માને છે. આરંભને જ નિરવદ્ય તેમ માને છે તે દૃષ્ટિ સંમોહ દોષયુક્ત છે. જેમ કે -બે વ્યક્તિ કેરી ખાય. બન્ને તેનું ફળ સરખું મેળવશેઃ પ્રમાવાદનો અનુભવ. એક વ્યક્તિ આ પ્રવૃત્તિને સાવદ્ય માને કેમ કે તેમાં એકેન્દ્રિય જીવની હિંસા છે. બીજી વ્યક્તિ કેરી ખાવાની પ્રવૃત્તિને નિરવદ્ય માને છે તેને દષ્ટિ સંમોહ છે કારણકે તે પ્રવૃત્તિ સ્વરૂપથી સાવદ્ય છે છતાં તેને નિરવઘ માને છે. આમ ગુણ = ઉપભોગરૂપ ફળ સમાન હોવા