________________
६८)
ષોડશક પ્રણ - ૫
:विवरणम् : किमित्यागमवचनपरिणामः प्रशस्यत इत्याह - आगमेत्यादि ।
आगमवचनपरिणतिः-यथावत्तत्प्रकाशरूपा भवरोगसदौषधं भवरोगस्यसंसारामयस्य सदौषधं तदुच्छेदकारित्वेन, यद्-यस्मात्अनपायम्-अपायरहितं निर्दोषं वर्तते, तदिह परः सद्बोधः, तच्च भवरोगसदौषधमागमवचनपरिणत्याख्यं, पर:-प्रधानः सद्बोधःसम्यग्ज्ञानं वर्तते, सदनुष्ठानस्य-सुन्दरानुष्ठानस्य हेतुः-कारणमितिकृत्वा ॥९॥
योगदीपिका : किमित्येवमागमवचनपरिणामोऽधिक्रियत इत्यत आह-आगमेत्यादि।
आगमवचनस्य परिणति:- अज्ञानावरणहासोत्थोपादेयत्वाद्यविषयबालादिज्ञानतुल्यविषयप्रतिभासोत्तीर्ण ज्ञानावरण-हासोत्थोपादेयत्वादिविषयात्मपरिणामवज्ज्ञानरूपा। भवरोगस्य सदौषधं तदुच्छेदकत्वेन, यद्-यस्माद् अनपायं निर्दोषम्, प्रतिबन्धेऽपि श्रद्धादिभावात्, तत्-तस्माद् इह आगम-वचनपरिणत्यां सत्यां, पर:प्रकृष्टः सज्ज्ञानावरण-हासोत्थत्वाच्छुद्धोपादेयत्वादिविषयत्वाच्च--- सदबोधस्तत्त्वसंवेदननामा प्रकाशः, सदनुष्ठानस्य-विरतिरूपस्यहेतुः-फलोपहितकारणमितिकृत्वाऽऽगमवचनपरिणामोऽधिक्रियते ॥९॥
दश-संज्ञाविष्कम्भणयोगे, सत्यविकलं ह्यदो भवति । परहितनिरतस्य सदा, गम्भीरोदारभावस्य ॥१०॥
विवरणम् : ઊખેડી નાખનાર હોવાથી એ સદૌષધ છે, સાચું ઔષધ છે, રામબાણ ઔષધ છે. કોઇપણ જાતનું નુકશાન -સાઈડ ઈફેક્ટ કરનારું ન હોવાથી નિર્દોષ ઔષધ છે.આ આગમવચનની પરિણતિ જ શ્રેષ્ઠકોટિનો સદ્ધોધ છે, સમ્યજ્ઞાન છે અને એ સદ્ધોધ સદનુષ્ઠાનનો હેતુ છે, માટે આગમવચનની પરિણતિને મહત્ત્વ અપાય છે, એને પ્રશસ્ય ગણવામાં આવે છે. આ કથનનો સારાંશ એ છે કે – અજ્ઞાનાવરણ-કર્મનો હ્રાસ થવાથી જીવને વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમાં હેયોપાદેયનો વિવેક ન હોવાથી આ જ્ઞાન બાલકાદિને થતા સામાન્ય જ્ઞાન જેવું છે. એથી આગળ વધતાં જ્ઞાનાવરણકર્મના હ્રાસથી હેય-ઉપાદેય આદિને વિષય કરનારું આત્મપરિણતિમજ્ઞાન થાય છે. એનું જ નામ આગમવચન-પરિણતિ છે. આગમવચનની પરિણતિ આવ્યા પછી સમ્યજ્ઞાનાવરણના ફ્રાસથી ઉત્પન્ન થયેલું, શુદ્ધ રીતે હેય-ઉપાદેય આદિને વિષય કરનારું જ્ઞાન-સમ્બોધ પ્રાપ્ત થાય છે. એ સમ્બોધને તત્ત્વસંવેદનશાન કહેવાય છે. આ તત્ત્વસંવેદનજ્ઞાન વિરતિરૂપ સદનુષ્ઠાનનું કારણ બને છે. એટલે આ બધી પ્રક્રિયાના મૂળમાં આગમવચનની પરિણતિને प्राधान्य अपाय छे. ८.