________________
0
ષોડશક પ્રકરણ - ૨ - सर्वज्ञवचनमागमवचनं यत्, परिणते ततस्तस्मिन् । नासुलभमिदं सर्वं, ह्युभयमलपरिक्षयात् पुंसाम् ॥११॥
विवरणम् : कथं पुनरिदं दशसंज्ञाविष्कम्भणादि दुर्लभमपि भवतीत्याह - सर्वज्ञेत्यादि ।
सर्वज्ञवचनमागमवचनं यद्-यस्मात् परिणते ततस्तस्मिन्-आगमवचनेनासुलभमिदं-न दुर्लभमिदं किन्तु सुलभमेव भवति, सर्वं हिपूर्वोक्तं उभयमलपरिक्षयात्क्रियामल-भावमलपरिक्षयात् पुंसां-पुरुषाणाम् ॥११॥
: योगदीपिका : . दशसंज्ञाविष्कंभणमपि दुर्लभं कथं स्यादित्याह-सर्वज्ञेत्यादि।
यद्-यस्माद् आगमवचनं-सर्वज्ञवचनम्, ततस्तस्मिन् परिणते विधिरूपे अध्यात्मयोगेन उभयमलपरिक्षयात्-क्रियामल-भावमलोच्छेदात्पुंसां-पुरुषाणामिदं सर्वं दशसंज्ञा-विष्कम्भणं हि निश्चितं नासुलभं किन्तु सुलभमेव ॥१॥
विधिसेवा दानादौ सूत्रानुगता तु सा नियोगेन । गुरुपारतन्त्र्ययोगादौचित्याच्चैव सर्वत्र ॥१२॥
विवरणम् : 'अध्यारोपादविधिसेवा दानादौ" इत्युक्तं तद्विपर्ययेणाह - विधिसेवेत्यादि ।
विधिसेवा-आगमाभिमतन्यायसेवादानादौ-विषये ज्ञेया, सूत्रानुगता तु-आगमानुगता પણ સંજ્ઞાઓનું વિખંભણ સુકર - સુલભ બની જાય છે. આગમવચનની પરિણતિથી જીવને વિધિની રતિ અને અધ્યાત્મ યોગની પ્રાપ્તિ થવાના કારણે, આત્મા ઉપર લાગેલા ક્રિયામળ અને ભાવમળનો ક્ષય થાય છે. એથી સંજ્ઞાઓનો નિગ્રહ થાય છે, સંજ્ઞાઓ જાગૃત થતી નથી, પીડાદાયક બનતી નથી. આગમવચનની પરિણતિથી સ્વાર્થ, ક્ષુદ્રતા, તુચ્છતા વગેરે અનેક દોષો નષ્ટ થઈ જાય છે અને પરોપકાર-પરાયણતા, ગાંભીર્ય આદિ ગુણો પ્રાપ્ત થાય છે. ૧૧.
આગમવચનમાં અધ્યાપરોપથી-ભ્રાંતિથી અચરમાવર્તી જીવો દાનાદિ ધર્મોમાં અવિધિ કરે છે. એ હકીકત કહ્યા પછી ચરમાવર્તી જીવ આગમવચનની પરિણતિથી દાનાદિ ધર્મોમાં વિધિસેવા શી રીતે કરે છે, દાનાદિ ધર્મો કેવા વિધિપૂર્વક કરે છે; એ બતાવે છે. દાનાદિ ધર્મોમાં આગમાનુસારી વિધિસેવા બે રીતે થાય છે.
(૧) પિતા વગેરે પોતાના ગુરુવર્યને પરતંત્ર રહીને દાન આપવું. એમની આજ્ઞા મુજબ हान माप, स्पे। पूर्व नही...
(૨) દીન, દુઃખી, તપસ્વી આદિ દરેકને સમાન રીતે અનૌચિત્યનો પરિહાર કરી અને मौयित्य पूर्वहान मा५j... १२
આવી દાનાદિ ધર્મની સેવાને, આરાધનાને અભ્રાંત સૂત્ર – જ્ઞાનાનુસારિણી દાનાદિ વિધિ