________________
ષોડશક પ્રકરણ - ૪ तत्फलस्यानुपभोगात् केवलमागमानुसारितया तत्रोपेक्षापरित्यागेन ग्रामक्षेत्राद्यारम्भमपरिहरतोऽपि स्वपरयो वापद्विनिवारणाध्यवसायप्रवृद्ध्या न दृष्टिसम्मोहाख्यो दोषो दर्शनमागमः तत्र सम्मोह: सम्मूढतेत्यर्थाभावात्तत्त्वतः तस्यारम्भपरिवर्जकत्वेनासम्मूढत्वात् ।
यद्वा गुणतः शब्दार्थतस्तुल्ये तत्त्वेऽहिंसादीनां संज्ञाभेदेनाकरणनियममहाव्रतादिस्वपरिभाषाभेदेनागमेषु पातञ्जल- जैनादिशास्त्रेष्वन्यथादृष्टिः पुरुषो यतो. भवति स दृष्टिसम्मोहः "महाव्रतादिप्रतिपादको मदीयागमः समीचीनोऽकरणनियमादिप्रतिपादकोऽन्यागमो न समीचीन" इत्यस्य दुराग्रहत्वात्, सर्वस्यापि सद्वचनस्य परसमयेऽपि स्वसमयानन्यत्वाद् । उक्तं चोपदेशपदे - “---સલ્વUવાયમૂકુવાસં ન નિમિg/ रयणागरतुलं खलु तो सव्वं सुंदरं तम्मि" ॥ (सर्वप्रवादमूलं द्वादशाङ्गं यतो जिनाख्यातम्। रत्नाकरतुल्यं खलु, ततः सर्वं सुन्दरं तस्मिन् ॥) इत्यन्यत्र विस्तरः ॥११॥
નામનો દોષ છે. (૩) જયાં ભાવ-અધ્યવસાય, આશય તુલ્ય ન હોય - એક સરખો ન હોય, પણ આરંભરૂપ (હિંસાત્મક) કાર્ય સરખું હોય; એમાં જિનમંદિરાદિ સંબંધી ખેતર, ધન તથા ગામ વગેરેના આરંભમાં પ્રવૃત્ત થનારને હૃદયનો ભાવ જુદો છે. એના ફળનો ઉપભોગ પણ પોતાને કરવાનો નથી. ,
જિનમંદિરાદિનાં ખેતર વગેરેની શાસ્ત્રોક્ત રીતે ઉપેક્ષા ન કરવી જોઈએ, એમ સમજીને સ્વ-પરની ભાવઆપત્તિ અર્થાત ભાવિ દુઃખનિવારણનો અધ્યવસાય પ્રવર્ધમાન છે, તેથી સાંસારિક લાભની ઈચ્છાવાળા જીવના, સાંસારિક આરંભ કરતાં આ જિનમંદિર સંબંધી આરંભને જુદી દષ્ટિએ જુએ છે, ત્યાય નહિ પણ ઉપાદેય સમજે છે. સાંસારિક આરંભ કરનાર જીવના અધ્યવસાય કરતાં જિનમંદિરાદિ માટે આરંભ કરનાર જીવના અધ્યવસાય શુદ્ધ છે. એ કાર્યના ફળનો ઉપભોગ પણ પોતાને કરવાનો નથી તેમજ શાસ્ત્ર વિરોધી નથી ; તેથી અહીં દષ્ટિસંમોહ દોષ નથી.
(૪) ગુણ એટલે કે શબ્દના અર્થથી તત્ત્વ સમાન હોવા છતાં અકરણનિયમ, મહાવ્રત વગેરે પરિભાષા જુદી હોવાથી પાતંજલ, જૈન આદિ શાસ્ત્રોમાં એ તત્ત્વની બાબતમાં, જુદાપણું ન હોવા છતાં જુદાપણું માનવું એ દષ્ટિસંમોહ દોષ છે. મહાવ્રતાદિનું પ્રતિપાદક અમારું આગમ સુંદર છે અને અકરણનિયમ આદિનું પ્રતિપાદક બીજાનું આગમ બરાબર નથી; એમ માનવું એ શબ્દોની પક્કડરૂપ દૃષ્ટિસંમોહ દોષ છે. અન્ય શાસ્ત્રોમાં જે કાંઈ સત્વચનો છે, તે સ્વશાસ્ત્રનાં તેજ છે, એટલે એવી ઉપર કહી તેવી પક્કડ ન રાખવી જોઈએ. ઉપદેશપદમાં કહ્યું છે કે – સઘળાં પ્રમ સત્યવાદોનું મૂળ જિનેશ્વરદેવોએ કહેલી દ્વાદશાંગી છે. એ દ્વાદશાંગી રત્નાકર તુલ્ય છે માટે એમાં જે કાંઈ છે તે સઘળું સુંદર છે. એટલે અન્ય શાસ્ત્રોમાં બીજા બીજા શબ્દોમાં કહેલી સુંદર