________________
ષોડશક પ્રકરણ - ૫
(६५) परिणमति, नियम एष प्रस्तुतः अत्र-प्रक्रमेशमनीयमिव-औषधमिव, अभिनवेज्वरोदये, अकालोऽप्रस्ताव इतिकृत्वा ॥४॥
आगमदीपेऽध्यारोपमण्डलं तत्त्वतोऽसदेव तथा । पश्यन्त्यपवादात्मकमविषय इह मन्दधीनयनाः ॥५॥
:विवरणम् : 'नागमवचनं तस्याधस्तात्परिणमती' त्युक्तं, तदेव दर्शयति - आगमेत्यादि ।
आगमदीपे-आगमप्रदीपे अध्यारोपमण्डलं-भ्रान्तिमण्डलं अध्यारोपो-भ्रान्तिस्तया मण्डलं-मण्डलाकारं दीपे, अपरे तु भ्रान्तिसमूह, तत्त्वतः-परमार्थेन वस्तुवृत्त्या असदेवअविद्यमानमेवतथा-तेन रूपेण तैमिरिकदृश्येन, प्रदीपस्योपरिवर्तितया पश्यन्ति दृष्टिदोषात्। अपवादात्मकं-अपवादस्वरूपं-अविषये-योऽपवादस्य कथञ्चिन्न विषयस्तस्मिन्नविद्यमानमेव पश्यति, इह-लोके मन्दधीनयनाः-मन्दबुद्धिचक्षुषः । यथोक्तं
मयूरचन्द्रकाकारं, नील-लोहितभासुरम् । प्रपश्यन्ति प्रदीपादेर्मण्डलं मन्दचक्षुषः ॥५॥
: योगदीपिका : न केवलं तदधस्तादागमवचनं न परिणमति, किन्तु विपरीतं परिणमतीत्याहआगमेत्यादि । आगमदीपे-सिद्धान्तसद्वाद--प्रदीपेऽध्यारोपः-आरोपितरूपमेव मण्डलं,
___ "मयूरचन्द्रकाकारं, नील-लोहितभासुरम् ।
प्रपश्यन्ति प्रदीपादेर्मण्डलं मन्दचक्षुषः" ॥ इत्युक्तरूपम्, अविषयेऽपवादास्थानेऽपकृष्टावादात्मकम्, इह-लोके, मन्दधीनयनामन्दबुद्धिचक्षुषस्तत्त्वतो वस्तुवृत्त्या, असदेव अविद्यमानमेव, तथा तैमिरिकदृश्येन तेन प्रकारेण આંખવાળો દીવાની આજુબાજુમાં કાલ્પનિક વિવિધ રંગવાળું વર્તુળ-મંડલ જુએ છે. વાસ્તવમાં તે મંડલ નથી પણ આંખના રોગીને એવા વિવિધ રંગના મંડલની ભ્રાંતિ થાય છે; તેમ અચરમાવર્તકાળમાં મંદબુદ્ધિના દોષથી જીવને આગમરૂપી દીવા પ્રત્યે અર્થાત્ આગમની વાતોમાં કાલ્પનિક ભ્રમ પેદા થાય છે. બુદ્ધિરૂપી આંખની મંદતાવાળા એ જીવો, આગમમાં જ્યાં અપવાદનું સ્થાન ન હોય ત્યાં અપવાદ જુએ છે અથવા સત્યથી ભરેલાં આગમોને પણ ખામીવાળાં માને છે. એમાં પણ ભૂલ કાઢવાનું દોઢ-ડહાપણ કરે છે, તે દૂધમાંથી પોરા કાઢવાની કહેવતને ચરિતાર્થ કરે છે. ૫
આગમરૂપી દીવામાં ભ્રાંતિ પેદા થાય એવી કોઈ વાત ન હોવા છતાં અચરમાવર્તી જીવ એમાંય અસત્યની કલ્પના કરે છે. આગમોમાં દાનાદિ ધર્મનું ફળ સારી રીતે પ્રસિદ્ધ છે, છતાં દાન, શીલ, તપ અને ભાવરૂપ ચારે પ્રકારનો ધર્મ, એ જીવ અવિધિપૂર્વક કરે છે.