________________
(२७)
ષોડશક પ્રકરણ - ૨ मुनीन्द्रे नियमान्-नियमेन सर्वार्थसंसिद्धिः - सर्वार्थनिष्पत्तिः ॥१४॥
: योगदीपिका : वचनस्यैव माहात्म्यमभिष्टौति अस्मिन्नित्यादि ।
अस्मिन्-वचने हृदयस्थे सति हृदयस्थः-स्मृतिद्वारा तत्त्वतो मुनीन्द्रः स्वतन्त्रवक्तृत्वरूप-तत्सम्बन्धशालित्वात् । इतिः पादसमाप्तौ । हृदयस्थिते च तस्मिन् मुनीन्द्रे नियमान्- निश्चयेन, सर्वार्थसम्पत्तिर्भवति ॥१४॥ ... चिन्तामणिः परोऽसौ, तेनैवं(यं) भवति समरसापत्तिः। ___ सैषेह योगिमाता, निर्वाणफलप्रदा प्रोक्ता ॥१५॥
:विवरणम् : किमेवं सर्वप्रयोजनसिद्धिद्वारेण भगवान् संस्तूयत इत्याह-चिन्तामणिरित्यादि ।
चिन्तारत्नंचिन्तामणिः परः- प्रकृष्टोअसौ-भगवान् सर्वज्ञस्तेन भगवता-एवमागमबहुमानद्वारेण भवति - जायते समरसापत्तिः समतापत्तिः । आगमाभिहित-सर्वज्ञस्वरूपोपयोगोपयुक्तस्य तदुपयोगानन्यवृत्तेः परमार्थतः सर्वज्ञरूपत्वाद् बाह्यालम्बनाकारोपरक्तत्वेन मनसः समापत्तिः-ध्यानविशेषरूपा तत्फलभूता वा समरसापत्तिरित्यभिधीयते । यथोक्तं योगशास्त्रे
"क्षीणवृत्तेराभिजात्यस्येव मणेाह्य-ग्रहीतृ-ग्रहणेषु तत्स्थ-तदञ्जनता समापत्तिः" । (पातञ्जलयोगदर्शनसमाधिपाद सूत्रं - २)
सैघेह-प्रस्तुता समापत्तिरभिसम्बध्यते । योगिमाता-योगिजननी, योगी चेह सम्यक्त्वादिगुणः पुरुषः, यथोक्तं
વીતરાગપરમાત્માનું બહુમાન થાય છે. ૧૪
આગમવચન અને ચિંતામણિરત્નસમાન વીતરાગપરમાત્માનું બહુમાન કરવાથી સમરસાપત્તિ- (સમભાવ) સમતાપત્તિ અથવા સમાપત્તિયોગની પ્રાપ્તિ થાય છે. આ સમાપરિયોગ એ એક પ્રકારનું ધ્યાન છે અથવા ધ્યાનનું ફળ છે. આગમમાં કહેલા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય વગેરે અનંતગુણમય પરમાત્માના શુદ્ધસ્વરૂપ સાથે, પોતાના આત્માના શુદ્ધસ્વરૂપની સમાનતા જોઈને, મારો આત્મા પણ પરમાત્મા જેવા શુદ્ધસ્વરૂપવાળો છે. હું પણ આવો ભગવાન છું, પરમાત્મા છું, - આ રીતે થતો પરમાત્મા સાથેનો એકાકાર ઉપયોગ એ જ સમાપત્તિયોગ છે – ધ્યાન છે. સાંખ્યદર્શન (ધર્મ)ના યોગશાસ્ત્રમાં – ચિત્તની ત્રણ વૃત્તિઓ કહી છે. ૧. સાત્ત્વિક૨. રાજસ અને ૩. તામસ આ ત્રણ વૃત્તિઓમાંથી રાજસ અને તામસ વૃત્તિઓ જ્યારે ક્ષય પામે છે ત્યારે માત્ર સાત્ત્વિકવૃત્તિવાળું ચિત્ત ક્ષીણવૃત્તિ કહેવાય છે. ઉત્તમજાતિવાળો મણિ, એની પાસે ધરવામાં આવતાં જાસુદ વગેરે પુષ્પોના લાલ વગેરે રંગને પામે છે; તેમ