________________
ષોડશક પ્રકરણ - ૨ समाख्येयम् ॥११॥
वचनाराधनया खलु, धर्मस्तद्बाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्यं, सर्वस्वं चैतदेवास्य ॥१२॥
:विवरणम् : कृतसम्बन्धमेव बुधोपदेशमाह-वचनेत्यादि ।
वचनाराधनया-आगमाराधनयैव, खलुशब्द - एवकारार्थः, धर्मः-श्रुतचारित्ररूप: सम्पद्यते, तद्बाधया तु-वचनबाधया तु अधर्म इति । इदमत्र-विधिप्रतिषेधरूपं वचनमागमाख्यं धर्मगुह्यं-धर्मरहस्यं, सर्वस्वं चैतदेवास्य-अस्य धर्मस्य एतद्वचनमेव सर्वस्वं-सर्वसारो वर्त्तते इति ॥१२॥
:: योगदीपिका : प्राप्तसङ्गतिकं बुधस्योपदेश्यमेव स्पष्टमाह-वचनेत्यादि । वचनाराधनया खलुआगमाराधनयैव, खलुशब्द एवकारार्थः, धर्मः श्रुतचारित्ररूपः सम्पद्यते । तद्बाधया तु महाकष्टकारिणोऽप्यधर्म इति हेतोः, इदं-विधिनिषेधरूपं वचनं धर्मगुह्यं-धर्मरहस्यं सर्वस्वंसर्वसास्थ एतदेव-वचनमेव, अस्य-धर्मस्य ॥१२॥
यस्मात् प्रवर्तकं भुवि, निवर्त्तकं चान्तरात्मनो वचनम्। धर्मश्चैतत्संस्थो, मौनीन्द्रं चैतदिह परमम् ॥१३॥
:विवरणम् : अथ किमर्थं बुधस्यैवमुपदेशः क्रियते सकलानुष्ठानोपसर्जनीभावापादनद्वारेण
આગમની આરાધનાથી કરેલો ધર્મ એટલે કે – વિતરાગપરમાત્માની આજ્ઞા મુજબ કરેલો ધર્મ, એ જ ધર્મ છે. વીતરાગપરમાત્માના વચનને બાધા પહોંચાડી થતો ધર્મ, ગમે તેવો કષ્ટમય डोय तो ५ मे धर्म, धर्म नथी, अधर्म छ. मेधारे छे.. (१) तत्त्वपरिशीलन३५ श्रुतधर्म. (२) सहनुठान३५ यारित्रधर्म.
આ બન્નેય પ્રકારનો ધર્મ આગમના-શાસ્ત્રવચનના અનુસાર થાય તો જ ધર્મ કહેવાય. એટલે વિધિ-પ્રતિષેધરૂપ આગમવચન એ જ ધર્મનું રહસ્ય છે, ધર્મનું સર્વસ્વ છે. ધર્મનો કોઈ સાર હોય તો એ આગમવચન જ છે. ૧૨
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે ધર્મનાં સઘળાંય સદનુષ્ઠાનોને ગૌણ કરી, આગમવચનને જ ધર્મનું સર્વસ્વ કેમ કહો છો?
ઉત્તર આપતાં ગુરુમહારાજ કહે છે : સઘળાંય સદનુષ્ઠાનોનું મૂળ આગમનાં વચનો જ છે. ભવ્યજીવોને સ્વાધ્યાય, ધ્યાન વગેરે સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવનાર અને હિંસા, જૂઠ વગેરે