________________
- ષોડશક પ્રકરણ - ૨ इत्याशक्य तन्मूलत्वं सकलानुष्ठानानामुपदर्शयन्नाह-यस्मादित्यादि।
यस्मात् प्रवर्तकं स्वाध्याय-ध्यानादिषु विधेयेषु, भुवि-भव्यलोके, निवर्त्तकं च हिंसानृतादिभ्यः सकाशाद् अन्तरात्मनो-मनसो वचनम्-आगमरूपं, धर्मश्चैतत्संस्थोवचनसंस्थो वचने सन्तिष्ठत इतिकृत्वा, मौनीन्द्रं चैतद्-वचनम्, इह-प्रक्रमे परमं-प्रधानं, एतदुक्तम्- “सर्वज्ञोक्तेन शास्त्रेण, विदित्वा योऽत्र तत्त्वतः। न्यायतः क्रियते धर्मः, स धर्मः स च सिद्धये ॥१॥"॥१३॥
.: योगदीपिका: . अथ किमिति सकलानुष्ठानोपसर्जनीभावापादनेन वचनस्यैव प्राधान्यं ख्याप्यत इत्याशङ्कायामाह-यस्मादित्यादि।
यस्मात् प्रवर्तकं भुवि-भव्यलोके स्वाध्यायादौ विधेये निवर्तकं च हिंसादेः अन्तरात्मनो-मनसो वचनम् ।धर्मश्च प्रवृत्ति-निवृत्ति-फलजननव्यापारीभूत एतस्मिन् वचने ज्ञापकतासम्बन्धेन संतिष्ठत इत्येतत्संस्थः । मौनीन्द्रम् मुनीन्द्रोक्तेनाबाधितप्रामाण्यं चैतद्वचनम् इह-प्रक्रमे, परमम्- अनुष्ठानानुपजीविप्रामाण्यम्, तत इदमेव प्रधानमुद्देष्यतेऽनुष्ठानादिकं चैतदुपजीवकत्वेनोपसर्जनीक्रियत इति भावः ॥१३॥
अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन्नियमात् सर्वार्थसंसिद्धिः ॥१४॥
. : विवरणम् : किमेवं वचनमाहात्म्यं ख्याप्यत इत्याह - अस्मिन्नित्यादि।
अस्मिन् - प्रवचने आगमे हृदयस्थे सति-हृदयप्रतिष्ठिते सति हृदयस्थ:चित्तस्थस्तत्त्वतः-परमार्थेन मुनीन्द्रः-सर्वज्ञ इतिकृत्वा । हृदयस्थिते च तस्मिन्-भगवति
અકર્તવ્યોથી પાછા વાળનાર; કોઈ પણ હોય તો તે આગમનાં વચનો છે. તેથી ધર્મ આગમવચનમાં રહેલો છે. આગમનાં વચનોથી જાણી શકાય એવો છે અને જગતમાં અબાધિત પ્રામાણ્યવાળાં સર્વજ્ઞપ્રણીત આગમવચનો જ શ્રેષ્ઠ છે, પ્રધાન છે, પ્રમાણભૂત છે.
કહ્યું છે કે – સર્વજ્ઞભગવંતે કહેલાં શાસ્ત્રના આધારે વાસ્તવિક ધર્મનું સ્વરૂપ જાણીને વિધિપૂર્વક ધર્મ કરાય તે જ ધર્મ, ધર્મ છે અને તે જ ધર્મ મોક્ષસુખનું કારણ બને છે. ૧૩ આગમવચનનું આટલું બધું માંહાસ્ય કેમ સ્થાપિત કરાય છે?
આ આગમનાં વચનો ભવ્યજીવોનાં હૃદયમાં પ્રતિષ્ઠિત થયાં એટલે, વાસ્તવમાં એ વચનને કહેનારા આપ્તપુરુષ સર્વજ્ઞપરમાત્મા જ હૃદયમાં સ્થાપિત થયા છે, એમ સમજવું અને એ રીતે પરમાત્મા હૃદયમાં સ્થાપિત થવાથી નિયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ સંપ્રાપ્ત થાય છે. કારણ કે, ભગવાન (ઉત્કૃષ્ટ ચિંતામણિ છે) અચિત્ય ચિંતામણિ છે. આગમવચનનાં બહુમાનદ્વારા