Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧ લે
( ૧૧ ) હવે બીજી રીતે દિશા સાધવા માટે પ્રકારવડે બત્રીશ આંગળનું એક ગોળ આવૃત્ત અથવા મંડળ કરી તેમાં શંકુ સ્થાપન કર (સૂર્યોદય થતા પહેલાં) અને જેવું કે, સૂર્ય ઉદય થતાંજ શકુની છાયા મંડળ બહાર પશ્ચિમ સામે દૂર નીકળી જશે, પણ જેમ જેમ સૂર્ય ચઢતે આવશે તેમ તેમ શકુની છાયા મંડળ સામે ખેંચાતી આવશે. તે વખતે ધ્યાન રાખવું કે, મંડળની લીટી ઉપર શંકુની છાયાની અને છેલ્લે ભાગ ક્યાં આવે ત્યાં એક બિંદુ અથવા ચિન્હ કરવું, તથા તે છાયામંડળના મધ્ય ભાગે (શંકુની પરિધિ અથવા પડધિ નીચે) આવે તે ઠેકાણે એક ચિન્હ કરવું, અને ત્યાર પછી જેમ જેમ સૂર્ય પશ્ચિમે જશે તેમ તેમ શંકુની છાયા પૂર્વ દિશા સામે ચાલતાં છેવટ મંડળની લીટી ઉપર દાખલ થાય એટલે ત્યાં પણ એક ચિન્હ કર્યા પછી આદ્યના બિંદુ અથવા અંત્યના બિંદુ અથવા ચિન્હઉપર પ્રકારની એક અણી મૂકી ગોળ ફેરવે, અને તેજ રીતે બીજા બિંદુઉપર પ્રકાશ ફેરવે એટલે માસે સંક્રાંતિઓ બદલાય છે, પણ એમ સમજવું નહિ કે માસ બેસતાંજ સંક્રાંતિ બેસે. કેઈ માસના શુકલપક્ષમાં અને કોઈ માસના કૃષ્ણપક્ષમાં બેસે છે પણ પક્ષાની પેઠે માસનો બદલે થતો નથી.
હવે દિશા સાધવા માટે આ નીચે બતાવેલાં મંડળઉપર ધ્યાન આપો એટલે પ્રત્યક્ષ રીતે દિશિસાધન જોવામાં આવશે. માટે તે પ્રમાણે દિશિ નક્કી કરી તે પછી ઘર કરવાને આરંભ કરે. એટલે દિમૂઢ ઘર થશે નહિ.
ઉપર બતાવેલાં મંડળો અથવા આવર્તોમાં સ્થાપવા માટે “” શંકુ છે તે પ્રથમ (૧) ક આવર્તમાં સ્થાપવે “ર” પશ્ચિમ દિશાના બિંદુ પાસેની લીટી ઉપર શંકુની અણીની છાયા આબેથી ત્યાં બિંદુ અથવા ચિન્હ કરવું, તથા મધ્યાન્હ “ર” બિંદુ ઉપર છાયા આબેથી તે ત્યાં ચિન્હ કરવું અને સાંજે “” પૂર્વ દિશાની લીટી ઊપર શંકુની છાયા જાય તે વખતે ત્યાં ચિન્હ કરવું. એટલે “ર” પશ્ચિમ અને “” પૂર્વ દિશા છે એમ સિદ્ધ થયું. તેજ રીતે “જ” મંડળના બે આવર્તના પાંચ બિંદુઓ ઉપર છાયા લેવાની રીતિ છે અને તેજ પ્રમાણે “” મંડળ માટે છે.
ના” મંડળમાં શંકુ ઊભો કરવાનું સ્થાન જેમ “ર” મધ્યબિંદુ છે, તેમ “જ” મંડળનું મધ્ય બિંદુ “r” છે અને “a” મંડળમાં શંકુ સ્થાપન કરવા માટે કુનું સ્થાન “” મધ્યબિંદુ છે. એ રીતે “” “” અને “” એ ત્રણ મંડળો ઉપરથી પૂર્વ અને પશ્ચિમ દિશા સિદ્ધ થશે. અને એથી પણ વિશેષ ખાત્રી કરવી હોય તે “” મંડળ છે તે “” મંડળ સમજી તે ખેંચી “ર” મંડળના મધ્યબિંદુ ઉપર પ્રકારના એક છેડે અથવા અણી મુકીને પ્રકાર ફેરવ; અને બીજી વખત “જ” મંડળના મધ્યબિંદુમાં તેજ રીતે પ્રકાર ફેરવો એટલે “ર” મંડળમાં મસ્યાકૃતિના મધ્ય ભાગે બિંદુ આવશે. તે મધ્ય બિંદુને છેદી સીધી લીટી, ખેંચવી એટલે “સ” ઉત્તર અને “ઉ” દક્ષિણ દિશા થશે, એ રીતે પ્રાચી સાધવાનો નિયમ છે; માટે ઘર તથા પ્રાસાદ કે એવાં અન્ય શિલ્પકામ કરવા પ્રવર થનાર કારીગરે પ્રથમ દિશિ સાધવાની રીતિ શીખ્યા પછી કામનો આરંભ કરે.