________________
૧૭
[૪] દુવિહ` તિવિહેણ : હવે આગળ વધીને તે સાવદ્ય ચેાગના પ્રકારો જણાવે છે કે દુદ્ધિ તિવિહેણ – દ્વિવિધ × ત્રિવિધ, સાવદ્ય કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણ પ્રકારના સાવદ્ય છે અને તે સાવદ્ય કરવા માટેનાં ત્રણ સાધના છેઃ મન, વચન અને કાયા.
સૂત્રકાર ભગવત કહે છે કે ગૃહસ્થાને સાવદ્ય કરવુ' અને કરાવવું – તે એની પ્રતિજ્ઞા આપી શકાય; પરન્તુ ‘અનુમેદવુ’ અશની પ્રતિજ્ઞા તેમના માટે લગભગ અશકય છે. માટે તે ન આપી શકાય. આથી દૈહિ કહ્યુ .
તેનાં ત્રણેય સાધન લઈ લીધાં : મણેષુ, વાયાએ, કાએણું. અર્થાત્ મન, વચન અને કાયાથી સાવદ્ય કરવું નિહ અને કરાવવું પણ નહિ. આમ ગૃહસ્થને નવ કોટિમાંથી મન, વચન અને કાયાની એ ત્રણ અનુમેાદના અગેની પ્રતિજ્ઞા ન અપાતાં છ કોટિની પ્રતિજ્ઞા થઈ.
6
,
અહીં સવાલ થશે કે દુવિદ્યુત તિવિહેણ પાઠ જે ક્રમથી મૂકવામાં આવેલ છે તે જ ક્રમથી તેા પહેલાં દુવિ હુના વિસ્તાર ન કરેમિ ન કારવેમિ ’ આવવા જોઇએ ને ? અને ત્યારબાદ ‘ તિવિહેણું ' પદ્મના વિસ્તાર ‘ મણેણુ', વાયાએ, કાએણું ’ મૂકવા જોઈએ ને ? એને બદલે ઊલટુ કેમ કર્યુ′′ ?
તેના ઉત્તર એ છે કે કરવું અને કરાવવુ એ સાવદ્યના પ્રકાર છે. જ્યારે મન, વચન, કાયા એ સાવદ્યનાં સાધના છે. તે સાધન હોય તો જ તે સાવદ્ય સેવી શકાય; તે વિના
સા.-૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org