________________
૧૬૫
[૬] ઉચ્ચારશુદ્ધિ અંગે :
૧. પુખરવરી બેલીને વઢું... એમ ન ખેલવુ" પણ પુખરવર બેલીને દીવટ્ટુ મેલવું.
૨. ખીજી ગાથામાં તમતિમિરપડવિદ્વ' બેલીને સગુસ્સ ન ખેલવું પણ તમતિમિરપડલવિદ્ધ સગુસ્સે એમ સાથે જ ખેાલવું.
૩. ત્રીજી ગાથામાં કલ્યાણ ન ખેલતાં કઠ્ઠાણુ ખેલવુ . ૪. ચેાથી ગાથામાં નમા જિમએ ન બોલતાં હુમ જિણમએ બેલવુ. તીથ‘કરદેવાને નમસ્કાર :
[૭] સામાન્યા :
અહં પુષ્કરવરદ્વીપમાં તથા ધાતકીખંડ અને જાંબુદ્રીપમાં એમ કુલ રા દ્વીપમાં આવેલા [પાંચ ] ભરત [પાંચ ] અરવત અને [પાંચ] મહાવિદેહમાં થએલા શ્રુતધર્મની આદિ કરનારા [તીથંકરદેવા] ને – હું નમસ્કાર કરું છુ ૧. શ્રુતધર્મને નમસ્કાર :
જે અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર છે; જે દેવાના તથા રાજાએના સમૂહથી પૂજાએલ છે; જે મેાહનીયકની સઘળી જાળને તેડી નાંખનાર છે; તે મર્યાદાવંત [સીમાધર] શ્રુતધર્મને હું વંદન કરું છું -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org