________________
૧૭૧ પુ થી લાખે સન્માન પ્રાપ્ત થતાં હોય તે ય અ..
સંસારથી સર્વથા, સર્વદા મુક્ત થઈ જવા સિવાય બીજી કઈ ઈચ્છા જ ન હોય.
આવા સંસારથી અનંત આત્માઓ મુક્ત થઈ ગયા છે; જેઓ સિદ્ધ કહેવામાં આવે છે.
નથી ત્યાં કોઈ દુઃખ, નથી ત્યાં કઈ પાપ; નહિ જનમ પછી શું મળે દુઃખ, પાપ, જીવન કે મરણ!
જેને જનમ સાફ એની આ બધી પીડાએ સાફ.
એ સિદ્ધપદ માત્ર દુઃખાભાવ સ્વરૂપ નથી. ત્યાં આત્માનું પિતાનું અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય છે; અનંત સુખ પણ છે.
આવા સિદ્ધપદની પ્રાપ્તિની જેને તાલાવેલી જાગે છે એણે એ પદની પ્રાપ્તિના અતિ કઠોર અને ઉગ્ર એવા માગે ડગ માંડતાં પહેલાં એવી કઠેર સાધનામાં સફળતા પામવા માટે મંગલ કરવું જ પડશે. એ મંગલ છે; સિદ્ધ ભગવંતેને ભાવભર્યા નમસ્કાર; એમનું સ્તવન.
તારક તીર્થંકરદેવના આત્માએ પણ દીક્ષા લેતાં કરેમિ ભંતે ઉચરતાપૂવે “નમો સિદ્ધાણં' કહીને સિદ્ધભગવાને ભાવભર્યા નમસ્કાર કરે છે.
શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ આવશ્યક નિર્યુક્તિમાં જણાવ્યું છે કે, “તે સુખ, નથી તે મનુષ્યને કે સર્વદેવને; જે સુખ અવ્યાબાધ સ્થિતિને પામેલા સિદ્ધ ભગવંતેને છે.
દેવના સર્વ કાલના એકઠા કરેલા સઘળા સુખને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org