________________
૧૮૦
[૬] ઉચ્ચાર અંગે સૂચન : નથી. [] સામાન્યર્થ :
જેમણે શ્રીસંઘની વૈયાવૃત્ય કરી છે, ઉપસર્ગોની શાન્તિ કરી છે, સમ્યગ્દષ્ટિને ધર્મારાધનમાં મદદ કરતી સમાધિ ઉત્પન્ન કરી છે તેમના નિમિત્તે : તેમનું સ્મરણ કરવારૂપે હું કાર્યોત્સર્ગ કરું છું. [૮] વિશેષાર્થ :
૧. વિશેષ પ્રકારે કરાતી શ્રીસંઘની સેવા તે વિયાનૃત્ય કહેવાય. - ૨. શાતિ એટલે શ્રીસંઘમાં વ્યન્તરાદિ કઈ દુષ્ટ દેવાદિથી ફેલાવાતા ઉપદ્રવનું નિવારણ,
૩. સંયમપ્રાપ્તિ કરીને શીધ્ર મોક્ષ પામવે એવા લક્ષમાં જ જે સતત બદ્ધ છે તે આત્મા સમ્યગ્દષ્ટિ છે.
૪. જેના વડે આત્મા મોક્ષમાર્ગમાં સ્થિર થાય તે સમાધિ છે. મોક્ષમાં ઉત્સાહિત થએલા આત્માને પણ આજીવિકાની અપ્રાપ્તિ વગેરે ચિત્તમાં અસમાધિ ઉત્પન્ન કરનારાં કવિ પેદા થઈ શકે છે. ત્યારે શાસનદેવે તેમની તે આપત્તિનું નિવારણ કરીને તેમને સમાધિ પેદા કરી આપે છે.
આવા શાસનદેવનું સ્મરણરૂપ આરાધન કરવાના કે નિમિત્તે આ કાસર્ગ કરવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org