________________
પુણ્યવતા મહાવિદેહક્ષેત્રના તપઃ સ્વાધ્યાયનિરત, મહાસંયમી મુનિવરોના સાથ માંથી, ન જાણે ભૂલા પડીને વિખૂટા પડેલા આ ભરતક્ષેત્રમાં આવી ચડેલા આ છેઃ- સિદ્ધાંતમહાદ્રષિ સુવિશુદ્સ ચમસ્મૃતિ વાત્સલ્યમહાદધિ કર્મશાસ્ત્રનિપુણમતિ,
સ્વ. આચાર્ય ભગવત.
શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબ
અગણિત ઉપકારાના ઋણભાર નીચે દખાએલા અમારા આપના ચરણે માં કોટાનકાટિ વંદન.........
લિ. પ્રતાપરાય તથા પ્રવિણકુમાર દલીચદ તથા અ, સૌ, મધુકાન્તા પ્રતાપરાય તથા હસુમતિ પ્રવિણકુમાર
Jain Educationa International
For Personal and Private Use Only