________________
પાઠ : ૨૭
ભગવદાદિ—વન્દન
ભૂમિકા
આધ્યાત્મિક જીવનના વિકાસમાં જેના ઉત્કૃષ્ટ ઉપકાર છે તે—તીથંકરભગવંત તથા ધર્માચાર્ય, [ પટ્ટાચાર્ય ], આચાય, ઉપાધ્યાય અને સ સાધુ ભગવંતે—નું પુનઃ પુનઃ કૃતજ્ઞતાભાવે સ્મરણ અને વન્દન કરવું જોઈ એ. આથી વિશિષ્ટ ભાવવિશુદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ ચારેયને ઇચ્છામિ ખમાસમણા રૂપ થાભવદનરૂપે દરેક વખત ખમાસમણું દઈને-વંદન કરવાનુ છે. દેવવન્તન કરીને આ ચારને વંદન કરવાનુ છે.
આ સૂત્રની ભાષા મુખ્યત્વે સંસ્કૃત છે અને અપભ્રંશના પ્રત્યય છે.
[૧] શાસ્ત્રીય નામ : ભગવદાદિ—વન્દન સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : ભગવાનહું સૂત્ર. [૩] વિષય : ઉપકારીજનાને વંદન. [૪] મહત્ત્વના ફલિતાથ : ભૂમિકામાં જણાવેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org