________________
દ્રસ્ટીમંડળનું નિવેદન કમલ પ્રકાશન ટ્રસ્ટ [અમદાવાદ) મુખ્યત્વે બે વિભાગમાં કામ કરી રહ્યું છે : - ૧, પુસ્તક વિભાગ ૨. માસિક વિભાગ [૧] પુસ્તક વિભાગ :
આજ સુધીમાં પૂજ્યપાદ મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજીનાં ડિબંધ પુસ્તકે અમે બહાર પાડી ચૂક્યાં છીએ કેટલાક પુસ્તકાની તે ચારથી પાંચ આવૃત્તિઓ પણ અમે પ્રગટ કરી છે. ગુજરાતી ભાષામાં પ્રગટ થઈ ચૂકેલાં પુસ્તકને હવે હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદિત કરીને પ્રગટ કરવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે.
આ પુસ્તકે મુખ્યત્વે જૈનદર્શનને યાવત ગૌરવવંતી આ સંસ્કૃતિને જગતની સમક્ષ અર્વાચીન ભાષામાં રજૂ કરે છે.
ક્રમબદ્ધ રીતે નવાં નવાં પુસ્તકે અમે બહાર પાડી રહ્યા હતા, તેમાં અમને સુંદર આર્થિક સહકાર મળી જતાં જાંબુવાલા ગ્રંથમાળાનું નવું ક્ષિતિજ ખુલ્લું મુકયું. ૧૯૭૧ની સાલથી દર વર્ષે પાંચ પુસ્તકને એક સેટ અમે આ ગ્રંથમાળાના અનવયે ચાર વર્ષ સુધી પ્રગટ કર્યો હતેા.
પણ અમને આટલાથી જ સંતોષ ન હતો, એટલે નવી પેઢીના યુવાને અને યુવતીઓ માટે જીવન-ઘડતર વાંચનમાળાનું બીજુ ક્ષિતિજ પણું ખુલ્લું મૂક્યું. એના અન્વયે અમે વીસ નાની પુસ્તિકાઓ (પોકેટફસ) બહાર પાડી છે.
અમારા બધાંય કાર્યો સારી રીતે ચાલતાં જ રહે અને વેગ પકડતાં રહે એ માટે અમને ઘણું મોટા આર્થિક સહકારની આવશ્યક્તા છે. દાનવીરો તરફથી અમને સુંદર સહકાર મળી રહે તે માટે અમે કમલ પ્રકાશન ટ્રસ્ટને પબ્લિક ટ્રસ્ટ બનાવ્યું છે. અને તેના દાનને ઈન્કમટેક્ષ એકઝમ્પટેડ કરાવ્યું છે. વળી અમે એ માટે સુંદર ભેજના પણ કરી છે, જે નીચે મુજબ છે :
તેમાં અનેક રીતે જ આવીશનને યા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org