________________
પ્રતિષાની કરાટ પ્રસરાવવા કે જી રે
૭૩, શ્રી માંડવી છે. મૂર્તિપૂજક જૈન સંધ-માંડવી (સુરત) ૭૪. , મહેન્દ્ર ભેગીલાલ ખેાખાણી ૭૫. » અછતનાથ ભગવાનની પેઢી-વાપી [૨] માસિક વિભાગ :
કમલ પ્રકાશન પબ્લિક ટ્રસ્ટ તરફથી “મુક્તિદૂત' નામનું સળ પિઈઝનું એક માસિક જન કલ્થી અમે શરૂ કર્યું છે, આ માસિક બહુ જ ટૂંકા સમયમાં સાડા ચૌદ હજાર નકલેને લક્ષ્યાંક આંબી ગયું છે. મુક્તિદૂત નામનું આ માસિક સત્યને સંપૂર્ણ રીતે વફાદાર રહીને આર્યસંસ્કૃતિનાં એ જાજરમાન ગૌરવોની ઘટઘટમાં પુનઃ પ્રાણપ્રતિષ્ઠાની કરવા તલપે છે. આગળ વધીને પ્રત્યેક માનવમાં અધ્યાત્મભાવના તેજલિસોટા પ્રસરાવવા ઈચ્છે છે.
જૂન ૭૨ સુધી મુક્તિદૂતની પેટી યોજના દ્વારા હજારે બંધુઓને (રોજ ૧૦ પૈસાનું દાન કરવાની શરત મંજૂર
ખે ત્યાં સુધી તે આ માસિક કાયમ માટે લવાજમ મુક્ત બની રહેશે. જન ૭૨ પછી થનાર ગ્રાહકોને લવાજમ ૨. ૧૫=૦૦ ભરવા સાથે પેટી યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ જૂન, ૧૯૭૫ના મુક્તિદૂતના છઠ્ઠા વર્ષના આરંભથી કમ્મરતોડ મેંઘવારીના કારણે અમે પંચવર્ષીય લવાજમ યોજના પણ બંધ કરીને નવા થનાર ગ્રાહકો માટે ત્રિવાર્ષિક લવાજમ રૂપિયા પંદરની યોજના અમલમાં મૂકી છે.
હજારે બંધુઓને કાયમ માટે લવાજમ મુક્તિનો લાભ ચાલુ રાખવો એ નાનીસૂની બાબત નથી. દાનવીરના આર્થિક સહકાર વિના અમે આ કાર્ય હંમેશ માટે ચાલુ રાખી શકીએ નહિ. આપને સુંદર આર્થિક સહકાર અમને મળી રહે તે માટે અમે નીચે મુજબની એક યોજના કરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org