________________
પાઠ : ૨૫
ભૂમિકા
અત્યાર સુધી અસીમેાપકારી તીથ કરદેશ, તથા તેમનાં ચૈત્ય વગેરેની આપણે સ્તુતિ કરી પર ંતુ હાલ તે સિદ્ધભગવત થએલા છે તેથી તેમની સાક્ષાત્ સ્તવના માટે આ સૂત્ર અવતાર પામે છે.
સિદ્ધસ્તવઃ
જે આત્મા ત્રાસી ઊચા છે; જ્યાં ને ત્યાં જનમ લઈ લઈને; તે જનમ પણ પ્રાયઃ જ્યાં પેાતાની ઇચ્છા જ નથી ત્યાં....
Jain Educationa International
જે આત્મા કંટાળી ગયા છે; જનમ પછીના સસારી જીવનથી ! જેને ટકાવવા માટે બધાં જ પાપે કરવાં જ પડે. જે આમા ધ્રુજી ઊઠયા છે; સતત થતાં માતથી; તે ય પ્રાયઃ રિબાઈ ને.....
અને તે! આવા અપમાન ભરેલા સ’સારમાં ચાહે તેટલા.
For Personal and Private Use Only
www.jainelibrary.org