________________
૧૭પ
1 નીકા
[૬] ઉચ્ચારશુદ્ધિ અંગે સૂચને ? નથી. [] સામાન્યર્થ :
સિદ્ધિપદને પામેલા, સર્વજ્ઞ, અપુર્નભાવે સંસારને પાર પામેલા, [ગુણસ્થાનના કમની ] પરંપરાથી સિદ્ધ થએલા અને લેકને અગ્રભાગને પ્રાપ્ત થએલા એવા સર્વ સિદ્ધ ભગવંતને સદા નમસ્કાર થાઓ. [૧]
જે દેના પણ દેવ છે, જેને દેવે અંજલિપૂર્વક નમસ્કાર કરે છે તથા જેઓ ઈન્દ્રો વડે પૂજાએલા છે તે શ્રી વીરપ્રભુને હું મસ્તક નમાવીને વંદન કરું છું. [૨].
જિનેશ્વરમાં ઉત્તમ એવા શ્રી વિરપ્રભુને [ સામર્થ્યગથી ] કરાએલે એક નમસ્કાર પણ નર કે નારીને સંસારસમુદ્રથી તારે છે. [૩]
- જેમના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ ગિરનાર [ ઉજજયંત ] પર્વતના શિખર ઉપર થયાં છે તે ધર્મચકવી શ્રી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. [૪]
ચાર, આઠ, દસ અને બે (એમ કુલ) વંદન કરાએલા વીસે તીર્થકરે તથા જેમણે પરમાર્થ [ મેક્ષ ને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે તેવા સિદ્ધભગવંત મને સિદ્ધિનું પદ દેખાડે; આપે. [૮] વિશેષાર્થ :
સિદ્ધભગવંત કર્મક્ષય-સિદ્ધ છે, એમ દર્શાવવા તેમને માત્ર સિદ્ધ કહ્યા છે. આ સિદ્ધાવસ્થામાં જ્ઞાનને અભાવ નથી, તેમ દર્શાવવાને માટે તેમને બુદ્ધ-સર્વજ્ઞ કહ્યા છે. આ સ્થિતિ પ્રાપ્ત થયા પછી તે પાછા આવવાના નથી, એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org