SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૨૫ ભૂમિકા અત્યાર સુધી અસીમેાપકારી તીથ કરદેશ, તથા તેમનાં ચૈત્ય વગેરેની આપણે સ્તુતિ કરી પર ંતુ હાલ તે સિદ્ધભગવત થએલા છે તેથી તેમની સાક્ષાત્ સ્તવના માટે આ સૂત્ર અવતાર પામે છે. સિદ્ધસ્તવઃ જે આત્મા ત્રાસી ઊચા છે; જ્યાં ને ત્યાં જનમ લઈ લઈને; તે જનમ પણ પ્રાયઃ જ્યાં પેાતાની ઇચ્છા જ નથી ત્યાં.... Jain Educationa International જે આત્મા કંટાળી ગયા છે; જનમ પછીના સસારી જીવનથી ! જેને ટકાવવા માટે બધાં જ પાપે કરવાં જ પડે. જે આમા ધ્રુજી ઊઠયા છે; સતત થતાં માતથી; તે ય પ્રાયઃ રિબાઈ ને..... અને તે! આવા અપમાન ભરેલા સ’સારમાં ચાહે તેટલા. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy