________________
૧૯
આ જગત્ તેમાં પ્રતિષ્ઠિત છે, એટલે કે પ્રતિબિંબિત છે. માટે તેમાં ત્રણ કાળના સર્વ દ્રવ્ય ક્ષેત્ર ભાવનું પ્રતિબિંબ પડેલુ છે. એ શ્રુતજ્ઞાનની હરીફાઈ કાઈ પણ કાળે કોઇ પણ કરી શકતું નથી. તે સદા સર્વોપરી અને વિજયી જ રહે છે. આજે પણ અ! કાળમાં પણ તે સર્વાપરી તરીકે વિજયવંત છે, અને પેાતે વિજયી હાવાથી જ તેની પછીના ચડીઆતા ક્રમના દેશિવરિત સામાયિક ધમ અને સવવરિત સામાયિક ધર્મ પણ જગનુ કલ્યાણ કરી રહ્યાં છે. ‘ આ શ્રુત, સિદ્ધ છે. ' એવી માન્યતા અને અચળ શ્રદ્ધાવાળાને સમ્યગ્દર્શન-સામાયિક ધની પ્રાપ્તિ થાય છે, અને એવા અચળ–શ્રદ્ધાળુ જ શ્રુતના અભ્યાસ કરીને શ્રુત સામાયિક ધની પ્રાપ્તિ કરી શકે છે. શ્રુત સામાયિક ધની પ્રાપ્તિ કરી હાય તે જ દેશવિરતિ સામાયિક ધની કે સવિરતિ સામાયિક ધર્મની પ્રાપ્તિ કરી શકે છે. માટે આ શ્રુત, સિદ્ધ સમાન્ય અને પૂજ્ય છે. અને તેમાં સર્વ સુજિજ્ઞાસુઓને સતાષ થાય તેવી રીતે ત્રિકાળનાવિશ્વનું સ્વરૂપ પડેલું છે. સંયમમામાં અસાધારણ મદદ કરનાર છે. આવેા અદ્ભુત વાસ્તવિક મહિમા આ સૂત્રમાં શ્રુતજ્ઞાનના ગાવામાં આવ્યેા છે. યથાર્થ અને સુશ્રદ્ધેય છે, જે પ્રેરક અને આન દદાયક છે.
Jain Educationa International
卐
For Personal and Private Use Only
www.jainelibrary.org