SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ [૬] ઉચ્ચારશુદ્ધિ અંગે : ૧. પુખરવરી બેલીને વઢું... એમ ન ખેલવુ" પણ પુખરવર બેલીને દીવટ્ટુ મેલવું. ૨. ખીજી ગાથામાં તમતિમિરપડવિદ્વ' બેલીને સગુસ્સ ન ખેલવું પણ તમતિમિરપડલવિદ્ધ સગુસ્સે એમ સાથે જ ખેાલવું. ૩. ત્રીજી ગાથામાં કલ્યાણ ન ખેલતાં કઠ્ઠાણુ ખેલવુ . ૪. ચેાથી ગાથામાં નમા જિમએ ન બોલતાં હુમ જિણમએ બેલવુ. તીથ‘કરદેવાને નમસ્કાર : [૭] સામાન્યા : અહં પુષ્કરવરદ્વીપમાં તથા ધાતકીખંડ અને જાંબુદ્રીપમાં એમ કુલ રા દ્વીપમાં આવેલા [પાંચ ] ભરત [પાંચ ] અરવત અને [પાંચ] મહાવિદેહમાં થએલા શ્રુતધર્મની આદિ કરનારા [તીથંકરદેવા] ને – હું નમસ્કાર કરું છુ ૧. શ્રુતધર્મને નમસ્કાર : જે અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર છે; જે દેવાના તથા રાજાએના સમૂહથી પૂજાએલ છે; જે મેાહનીયકની સઘળી જાળને તેડી નાંખનાર છે; તે મર્યાદાવંત [સીમાધર] શ્રુતધર્મને હું વંદન કરું છું - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy