________________
પ્રેરણું :
જે જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ અને શેકરૂપી સાંસારિક દુઃખેને નાશ કરનાર છે,
જે ઘણાં કલ્યાણ અને વિશાળ સુખને આપનાર છે, જે દેવ, દાન અને રાજાઓના સમૂહથી પૂજાએલ છે,
તે મૃતધર્મને સાર જાણ્યા પછી કયે માણસધર્મની આરાધના કરવામાં પ્રમાદ કરે ?
૩. હે મનુષ્ય ! નિયનિક્ષેપથી જગતમાં શ્રેષ્ઠ અને પૂર્ણ તરીકે] સિદ્ધ થઈ ચૂકેલા એવા જૈન દર્શનને હું નમસ્કાર કરું છું કે જે સદા સંયમમાર્ગમાં વૃદ્ધિ કરનારું છે;
વળી જે દેવ, નાગકુમારે, સુવર્ણકુમારે, કિનારે આદિથી સાચા ભાવે પૂજાએલ છે.
વળી જેમાં – સકલ પદાર્થો તથા ત્રણ લેકના મનુષ્ય અને અસુરાદિકને આધારરૂપ જે- જગત્ તે વર્ણવાએલું છે. આ [ સંયમપોષક અને જ્ઞાનસમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત થએલr] શાશ્વત શ્રુતધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે [તે મૃતધર્મની ઉત્તરમાં–પછી રહેલ ] ચારિત્રધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો.
પૂજનીય કૃતધર્મને વંદન વગેરે નિમિત્તે હું કાર્યોત્સર્ગ કરું છું. [૮] વિશેષાર્થ
શ્રુતસ્તવમાં જૈનશાની સાંગોપાંગ, સ્વરૂપ વર્ણનાત્મક
જ દે, નાકમાં વૃદ્ધિ કર,
આદિથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org