________________
૧૩૮ લેપાતું નથી, તેમ તીર્થકરદે સંસારમાં રહેવા છતાં તેના ભેગેથી લેપાતા નથી. તાત્પર્ય કે તેઓ સંસારમાં વિરક્તભાવે રહે છે અને “ભગવંત ! તીર્થ પ્રવર્તાવે. એવી લેકાંતિક દેવેની વિનંતીપૂર્વક સંસારનો ત્યાગ કરીને પવિત્ર પ્રવ્રજ્યા ધારણ કરે છે, તે વખતે દેવે આવીને તેમનું ભારે-સન્માન (દીક્ષા – મહોત્સવ) કરે છે. આવું ઉત્કૃષ્ટ સન્માન કરવાને લાભ મને આ કાર્યોત્સર્ગ વડે મળે એમ અહીં વિચારવાનું છે.
(૫) બધિલાભ? પ્રત્રજિત થયેલા તીર્થંકરદેવે દર્શનબોધિ, જ્ઞાનધિ અને ચારિત્રબોધિ વડે અનુક્રમે શુકલધ્યાનમાં આરૂઢ થઈને ચાર ઘાતકર્મને નાશ કરી કેવલ્યની પ્રાપ્તિ કરે છે. જે બોધિ વડે તીર્થકરે યાવત્ કૈવલ્યની પ્રાપ્તિ કરે છે, તે બોધિનો લાભ મને આ કાત્સર્ગ વડે મળે, એમ અહીં વિચારવાનું છે.
(૬) નિરૂપસર્ગઃ ધર્મની આરાધના બરાબર ચાલુ રહે અને તે વડે જગતનાં જ પિતાનું કલ્યાણ સાધી શકે તે માટે તીર્થકરદે ધર્મસંઘની–ધર્મતીર્થન–સ્થાપના કરે છે અને તીર્થકર નામકર્મને ઉપભેગ કરે છે. ત્યાર પછી નિર્વાણ નજીક જાણીને શેલેશીકરણ દ્વારા સર્વ યોગને ૨ધીને “યોગી કેવલી” નામનું ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે અને ધનુષ્યમાંથી બાણ છૂટે તેમ શરીરમાંથી આત્મા છૂટીને ઊર્ધ્વગતિ વડે સિદ્ધશિલામાં પહોંચીને નિરુપસર્ગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org