________________
[૧] શાસ્ત્રીય નામ : શ્રુત–સ્તવ. [૨] લોકપ્રસિદ્ધ નામ : મુફખરવર-દીવ. [3] વિષય : શ્રુતજ્ઞાનરૂપી ભગવાનની સ્તુતિ. ૪] મહત્ત્વનો વિશેષાર્થ : જિનશાસનમાં જેટલું
મહત્ત્વ તીર્થંકરદેવેનું છે; જેટલા તેઓ પૂજનીય છે તેટલું જ મહત્વ તેમણે પ્રરૂપેલા તારક શ્રુતજ્ઞાનનું છે અને તેટલું જ તે પૂજનીય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org