________________
૧૫ર
[૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે
૧. આ સૂત્રનું નામ “સંસારદાવાનલ” છે. પણ સંસારદાવા” નથી કેમ કે તેમાં દાવાનલ શબ્દ તૂટી જાય છે. પહેલી ગાથામાં નર, સમી, સીરે, ધીરે પદોમાં છું દીર્ઘ છે માટે તે સ્વર લંબાવીને બેલ. [૭] સામાન્યર્થ :
સંસારરૂપી દાવાનળના દાહને શાન્ત કરવામાં પાણી સમાન
અજ્ઞાન [સમેહ રૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન–
માયારૂપી જમીન [સા ને તોડવામાં ઉત્તમ [સાર) હળ [સીર) સમાન
શ્રી વીર પ્રભુને–
કે જેઓ મેરુપર્વત [ગિરિઓમાં શ્રેષ્ઠ] જેવા ધીર છે તેમને હું નમસ્કાર કરું છું. માળા
ભાવથી નમી ગયેલા સુર, દાનવ અને માનવના જે . ઈન્દ્રો, [ઈન તેમના મુગટ ચૂિલામાં રહેલી ચપળ [વિલેલ) કમલની શ્રેણિ વડે પૂજાએલા
સંપૂર્ણ કર્યા છે, નમન કરેલા લોકોના ઇચ્છિત જેમણે તેવા
જિનેશ્વરદેવના તે ચરણને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org