________________
૧૩૬
અને વધતી જતી અનુપ્રેક્ષા વડે કાત્સગ કરુ છું.
[૮] વિશેષાથ અને ઊહાપેાહઃ
આ સૂત્રમાં ત્રણ સંપદા છે.
'
[૧] ચૈત્યવન્દનમાં સ્તુતિ, સ્તવન અને પ્રણિધાન કર્યાં આદ હવે કાયોત્સર્ગ કરવામાં આવે છે, આ કાર્યોત્સર્ગ કરવાની ઇચ્છા, ‘ અરિહંત–ચેઈયાણ કરેમિ કાઉસ્સગ્ગ ' પદો વડે દર્શાવાઈ છે માટે તેને અષ્ટુપગમ સંપદા કહેવાય છે. [૨] કાયાત્સ`માં જે નિમિત્તો છે તે વંદન, પૂજનાદિને દર્શાવતી પ્રક્તિએ વઢણ-વત્તિયાએ....વગેરે....તે નિમિત્ત સયદા છે.
[૩]સદ્ધાએ વગેરે સાત પદોની હેતુ સંપદા છે કેમ કે તેમાં કાયોત્સર્ગીની સિદ્ધિ કરનારા હેતુએ જણાવવામાં આવ્યા છે.
૧. અરિહંત-રોયિાણું ; અહીં ચૈત્ય શબ્દને અર્થ પ્રતિમા કરવાને છે; કેમ કે તેનાથી ચિત્તમાં સમાધિભાવ પ્રગટ થાય છે. ચિત્ત એટલે અન્તઃકરણ; તેના ભાવ તે ચૈત્ય કહેવાય.
૨. કૅરેમિ ફાઉસ્સગ્ગ : આ સૂત્રના છેડે 'ટામિ કાઉસ્સગ્ગ ' પાઠ આવે છે. એ વાર એકસરખા અના પાર્ડના સમન્વય કરવા માટે ‘કમિ' નો અર્થ ‘કરીશ’ એવા કરવા. જેથી ‘ઠામિ’ નો અર્થ કરું છું [હવે-તરત જ કરુ છું. એમ કરવામાં કાઈ ખાય ન આવે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org