________________
પાઠ : ૨
પંચ-જિન-સ્તુતિ
ભૂમિકા
સ્તુતિ અને સ્તવન અને ય–પ્રભુપૂજાનાં મહત્ત્વનાં અંગા છે. આથી જ પ્રભુપૂજન બાદ સવારે અને સાંજે સ્તુતિ અને સ્તન્ત્રગ્રંથીયુક્ત વિધિવત્ , શુદ્ધ ચૈત્યવંદન કરવામાં આવે છે.
સ્તુતિ અને સ્તવન અરિહંતદેવના ગુણાત્કીન રૂપ હાવાથી તાત્ત્વિક દૃષ્ટિએ એક જ છે છતાં વ્યવહારમાં તે અને જુદા છે. જેનું પ્રમાણ એક જ શ્લોક જેટલું હોય; જે ચૈત્યવંદનની ક્રિયા પછી કાયોત્સર્ગ ખાદ એલાય તે સ્તુતિ છે. અને જે પ્રાયઃ ચૈત્યવંદનની મધ્યમાં બેલાય અને બહુશ્લાક પ્રમાણુ હાય તે સ્તવન છે.
Jain Educationa International
ચાર થાયરૂપ સ્તુતિનું સામાન્ય ધારણ આ રીતે દેવવંદન ભાષ્ય ગાથા પર ]માં જણાવવામાં આવ્યુ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org