________________
ઓ હોઈ શકતા નથી. પરમાત્મા અજિતનાથ સ્વામીજીના * સમયમાં ૧૭૦ તીર્થકરદે પંદર કર્મભૂમિમાં વિચરતા હતા. તે આ રીતે ?
૫ ભારતમાં ૫ અરવતમાં ૫ ૫ મહાવિદેહમાં ૧૬૦ [1 મહાવિદેહની ૩૨ વિજ્યામાં ૩૨ ૫ , , , ૫X૩૨ = ૧૬૦]
આમ છતાં તેમાંના કેઈ પણ બે તીર્થંકરદેવ તે કાળે ભેગા થતા નથી; કેમકે ભૌગોલિક અંતર પણ પુષ્કળ હોય છે.
[] ૨૦ વિહરમાન જિનેશ્વરે ? ઉપર્યુક્ત પંદર કર્મભૂમિમાં ઓછામાં ઓછા વીસ જિનેશ્વરે તે હોય જ. હાલ તેમ જ છે. તે આ રીતે ? - ભરત-૪ મહાવિદેહ-૨૦ *
અરવત-૪ [પ મહાવિદેહમાં દરેકમાં ૪]. જબૂદ્વીપના મહાવિદેહમાં : ૪ -
૧. સીમંધરસ્વામી ૩. બહુસ્વામી. - ૨. યુગમંધરસ્વામી ૪: સુબાહુસ્વામી... "
મહાવિદેહની ૮, ૯, ૨૪ અને ૨૫મી વિયામાં ઉપર્યુક્ત જિનેશ્વદેવે વિચરે છે.
સા-૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org