________________
૬૮
[૪] મહત્ત્વને ફલિતા ; તારક તીર્થાંને વન્દના કરીને
તૃપ્ત થવા મથતા ભતાત્મા....
પાપાનુ નિકન્દન, વન્દન વિના શું થાય ? એ જાણીને એક પણ તીને ખાકાત રાખવાની સંપૂર્ણ લાચારી દર્શાવતા સઘળા ય તીર્થાંને વન્દન કરાવતાં આ સૂત્રની રચના ભકતાત્માના હૈયાના ભાવને હૂબહૂ રીતે પ્રગટ કરે છે.
Jain Educationa International
卐
For Personal and Private Use Only
www.jainelibrary.org